પિંક બિકીનીમાં પાણી વચ્ચે પોઝ આપતી જોવા મળી આમના શરીફ, કિલર સ્ટાઈલે ફેન્સને ઘાયલ કર્યા!
આમના શરીફ આ દિવસોમાં કોઈ ટીવી શોમાં જોવા નથી મળી રહી, પરંતુ તેની તસવીરો અને વીડિયોથી તે સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી જોવા મળે છે.
આમના શરીફ આ દિવસોમાં કોઈ ટીવી શોમાં જોવા નથી મળી રહી, પરંતુ તેની તસવીરો અને વીડિયોથી તે સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી જોવા મળે છે.

આમના શરીફ બિકીની અવતાર
આમના શરીફ લોકપ્રિય ટીવી અભિનેત્રીઓમાંની એક છે. તેણીએ અત્યાર સુધીની કારકિર્દીમાં નાના પડદાથી મોટા પડદા સુધીની સફર કરી છે.

પિંક બિકીનીમાં પોઝ આપ્યા
આમના શરીફ હાલ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં પિંક બિકીનીમાં પોઝ આપતી જોવા મળી હતી. આમના તેના આ બોલ્ડ બિકીની લુકમાં કમાલ લાગી રહી છે.

આમનાના બોલ્ડ અંદાજના ફેન્સ દિવાના છે
આમના શરીફ અવારનવાર પોતાના બોલ્ડ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે. આમનાની દરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ છે.

આમના સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે
આ બધા સિવાય આમના શરીફ સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયોને લઈને ચર્ચામાં રહે છે.

આમનાએ ટીવીથી કરિયરની શરૂઆત કરી હતી
આમના શરીફનું કરિયર નાના પડદા પર એટલું સારું હતું એટલુ મોટા પડદા પર સારૂ નથી. આમનાની ફિલ્મો બોક્સ ઓફિસ પર કંઈ કમાલ બતાવી શકી નથી.

આમના બ્રેક બાદ ફરી સક્રીય થઈ છે
આમનાએ પણ તેની કારકિર્દીમાં થોડા વર્ષોનો બ્રેક લીધો તે પછી, હવે આમનાએ ફરી એકવાર પુનરાગમન કર્યું છે, તે OTT પર વધુ સક્રિય છે.
આમના આ દિવસોમાં OTT પર કામ કરી રહી છે
આમના કહે છે કે OTT પર ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે. દરેક વખતે કંઈક નવું કરવાનો મોકો મળે છે.

આમના OTT ને સારૂ માને છે
ટીવી વિશે વાત કરતી વખતે આમનાએ કહ્યું કે એક જ શો 3 થી 4 વર્ષ સુધી કરવાનો હોય છે, તેમાં નવું કરવાનું કંઈ નથી. આમના એ પણ કહે છે કે જો તેને કોઈ સારી ઑફર મળશે તો તે ચોક્કસપણે ટીવી પ્રોજેક્ટમાં પણ કામ કરશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
