Ananya Panday Hot Look : 2025 ની શરૂઆતમાં જ બોલ્ડ અંદાજમાં જોવા મળી અનન્યા પાંડે, જુઓ ફોટો
Ananya Panday Hot Look : બોલિવૂડની બોલ્ડ અમે ક્યુટ અભિનેત્રી અનન્યા પાંડે નવા વર્ષની શરૂઆત સાથે જ બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
હાલમાં જ અનન્યા પાંડેએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અનન્યા પાંડેનો ગ્લેમરસ અવતાર તેના ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.

2025 શરૂ થયા બાદ પણ અનન્યા પાંડે સેલિબ્રેશન મોડમાં જોવા મળી રહી છે. નવું વર્ષ આવતાની સાથે જ અનન્યા પાંડેએ ફરી એકવાર તેના ચાહકોને તેની સ્ટાઇલથી દિવાના બનાવવાનો કોઈ મોકો નથી છોડ્યો.
અનન્યા પાંડેએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં અનન્યા પાંડે કમાલની ખૂબસૂરત સુંદર લાગી રહી છે. આ તસવીરો દ્વારા અનન્યા પાંડેએ વર્ષ 2025નો પોતાનો ફર્સ્ટ લુક બતાવ્યો છે.
આ ફોટામાં અનન્યાએ ઑફ-શોલ્ડર ડેનિમ ટોપ પહેર્યું છે. આઓ લુકમાં અનન્યા એકદમ બટરફ્લાય જેવો છે અને તેની સાથે લેટર સ્ટાઈલ સ્કર્ટ પહેર્યુ છે.
પોતાના લુકને સિમ્પલ રાખીને અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને કાનમાં નાની નાની ઈયરિંગ્સ પહેરી છે. ગ્લોસી લિપ કલર સાથે અનન્યા ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ તસવીરોમાં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો પર તેના ફેન્સ કોમેન્ટ અને લાઈકનો વરસાદ કરી રહ્યાં છે.
જણાવી દઈએ કે, અનન્યા પાંડેના ન્યૂ યર સેલિબ્રેશનની તસવીરો પર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ જામનગરમાં અંબાણી પરિવાર સાથે નવા વર્ષનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડના બીજા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
અહીં જ્હાન્વી કપૂર, ઓરી, સારા અલી ખાન સહિત ઘણા સ્ટાર્સ અનન્યા સાથે ફોટામાં જોવા મળ્યા હતા. અનન્યાએ આ પાર્ટીમાં તમામ સ્ટાર્સ સાથે ફોટો શેર કર્યા હતા.












Click it and Unblock the Notifications
