ક્યૂટ એન્ડ ગ્લેમરસ અંદાજમાં પરિવાર સાથે કેમેરામાં કેદ થઈ અનન્યા પાંડે, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
અનન્યા તેના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી ત્યારે આ વખતે પણ તે ફેન્સના દિલ પર સર્જીકલ સ્ટ્રાઈક કરતી જોવા મળી હતી.
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેની ક્યૂટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે. ફેન્સ તેની ક્યૂટનેસ અને બોલ્ડનેસના દિવાના છે. અનન્યા પાંડે ઘણી વખત કાતિલ સ્માઈલ સાથે કેમેરામાં કેદ થાય છે. હાલમાં જ અનન્યા તેના પરિવાર સાથે જોવા મળી હતી. અહીં અનન્યા પાંડે શોર્ટ બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. આ ડ્રેસમાં અનન્યા કમાલની ખુબસુરત લાગી રહી હતી. હવે તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


અનન્યા પાંડેનો ક્યૂટ એન્ડ બોલ્ડ અવતાર
અનન્યા પાંડેએ તેના ટેલેન્ડ અને ખુબસુરતીથી નાની ઉમરમાં જ મોટી સફળતા મેળવી છે. અનન્યા પાંડેના આજે લાખો લોકો દિવાના છે. અનન્યા પાંડેે પણ તેના અંદાજથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.

પરિવાર સાથે કેેમેરામાં કેદ થઈ
હાલમાં જ અનન્યા પાંડે મુંબઈમાં કેમેરામાં કેદ થઈ હતી. પરિવાર સાથે અનન્યા ડિનર માટે પહોંચી હતી અને અહીં અનન્યાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા. અહીં અનન્યાનો અવતાર જોવા જેવો હતો. તેના આ ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

બ્લેક શોર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે
ડિનર માટે પહોંચેલી અનન્યા પાંડે બ્લેક શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. ડીપ નેક શોર્ટ બ્લેક ડ્રેસમાં અનન્યા સુંદર લાગી રહી હતી. અનન્યાનો આ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે.

અનન્યા ફેન્સને ઘાયલ કરતી જોવા મળી
અનન્યા તેના ફેન્સને ઘાયલ કરવાનો કોઈ મોકો નથી છોડતી ત્યારે આ વખતે પણ તે ફેન્સના દિલ પર સર્જીકલ સ્ટ્રાઈક કરતી જોવા મળી હતી. તેનો આ અવતાર ફેન્સે ઘાયલ કરતો દોવા મળ્યો છે.

અનન્યા આ લુકમાં કમાલની ખુબસુરત લાગી રહી હતી
બ્લેક ડ્રેસ અને કાતિલ સ્માઈલમાં અનન્યા કમાલની સુંદર લાગી રહી છે. અહીં અનન્યાએ કાતિલ સ્માઈલ સાથે બોલ્ડ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા. અનન્યા ફોટોમાં તેને ખુબસુરત લેગ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અનન્યાએ પિતા સાથે પોઝ આપ્યા
અહીં અનન્યા સાથે તેના પિતા ચંકી પાંડે અને માતા ભાવના સાથે પહોંચી હતી. અનન્યાએ એક પછી એક પોઝમાં તેના પિતા ચંકી પાંડે સાથે પણ પોઝ આપ્યા હતા. અનન્યાના આ ફોટો વાયરલ થઈ રહ્યા છે.

અનન્યા તેના માતા-પિતા સાથે પહોંચી હતી
અનન્યા ઘણી વખત તેના પરિવાર સાથે સ્પોટ થાય છે ત્યારે આ વખતે પણ તે કેમેરામાં કેેદ થઈ છે. અનન્યા તેના માતા-પિતા સાથે ફોટો ખેંચાવતી જોવા મળી છે. આ ફોટોમાં ચંકી પાંડેએ ફ્લોરલ પ્રિન્ટેડ શર્ટ અને સફેદ પેન્ટમાં અને ભાવના પાંડે ગ્રીન ટોપમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

અનન્યાએ બિંદાસ ફોટો ખેંચાવ્યા
અહીં અનન્યા પાંડેએ કેમેરા સામે દિલ ખોલીને પોઝ આપ્યા હતા અને ફોટો ક્લિક કરાવતી વખતે પૈપ્સ સાથે વાતચીત કરતી પણ જોવા મળી હતી.

અનન્યા આ ફિલ્મમાં જોવા મળશે
અહીં અનન્યાની આવનારી ફિલ્મોની વાત કરીએ તો અનન્યા પાંડે આગામી સમયમાં ડ્રીમ ગર્લ-2માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ્યમાન ખૂરાના છે અને 23 જૂને ફિલ્મ સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
