બોલ્ડ નિવેદન: ઓકાત કરતા વધારે પૈસા લે છે, ખાન અને બચ્ચન

અનુરાગ કશ્યપ હંમેશા પોતાના બોલ્ડ નિવેદનો માટે જાણીતા રહ્યા છે. અનુરાગ કશ્યપ એવા બોલ્ડ નિવેદનો આપી દે છે જે કોઈ જ ના આપી શકે.

હાલમાં જ લગાતાર ફિલ્મો ફ્લોપ થવાથી એક મોટી પ્રોડક્શન કંપની પીછેહઠ કરી રહી છે. આ વાત પર ચર્ચા કરતા અનુરાગ કશ્યપ એ કહ્યું કે આ બધું જ મોટા સ્ટારની વધતી ફી ના કારણે થયું છે.

anurag kashyap

અનુરાગ કશ્યપે સાફ સાફ શબ્દોમાં કહ્યું કે બોલિવૂડમાં સ્ટાર પોતાની મહેનત કરતા પણ વધારે પૈસા વસૂલ કરે છે. તેમને સબૂત પણ આપ્યા. હાલમાં જ ફોર્બ્સના ટોપ 20 અમીર એક્ટરોમાં 4 બોલિવૂડ એક્ટરોનું નામ હતું.

anurag kashyap

અનુરાગ કશ્યપે આંકડા તરફ ધ્યાન આપતા કહ્યું કે જે હોલિવુડ એક્ટરોનું નામ તે લિસ્ટમાં છે તેમની ફિલ્મોની કમાણી બિલિયનોમાં છે. જયારે આપણે એક ફિલ્મ ખુબ જ મુશ્કિલથી 300 કરોડની કમાણી કરી શકે છે.

anurag kashyap

અનુરાગ કશ્યપે કહ્યું કે તો પણ આપણા એક્ટરોનું નામ તે લિસ્ટમાં છે. તો ચોક્કસ તેમની ફી ઘણી જ વધારે છે. જયારે એક્ટરો જ આટલા પૈસા લે છે તો ફિલ્મ ક્યાંથી પૈસા કમાઈ શકે.

anurag kashyap

બોલિવૂડમાં સારી ફિલ્મો આવવા છતાં પણ સારી કમાણી નથી કરી શક્તી અને તેના કારણે પ્રોડક્શન હાઉસને નુકશાન થાય છે. અનુરાગ કશ્યપે સાફ સાફ શબ્દોમાં કહ્યું કે એક્ટરોનો તેમાં કોઈ જ દોષ નથી. બધો જ દોષ પ્રોડક્શન હાઉસનો છે જેઓ તેમને આટલા વધારે પૈસામાં સાઈન કરી લે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X