અનુરાગ કશ્યપની પુત્રીએ 21 વર્ષની ઉંમરે બોલ્ડનેશની હદ વટાવી, પૂલના કિનારે બોલ્ડ પોઝ આપ્યા!
બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ હંમેશા એક યા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેણે 21 વર્ષની ઉંમરે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
નવી દિલ્હી : બોલિવૂડના ફેમસ ડાયરેક્ટર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ હંમેશા એક યા બીજા કારણોસર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેણે 21 વર્ષની ઉંમરે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. તે પોતાની પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફ માટે વધુ હેડલાઈન્સમાં રહે છે. અનુરાગની લાડલી બિંદાસ્ત મિજાજની છે.


આલિયા ફેન્સ સાથે જોડાયેલી રહે છે
આલિયા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની હોટ તસવીરો શેર કરીને લોકોના હોશ ઉડાવે છે. આલિયા હવે ફરી એકવાર તેના લેટેસ્ટ ફોટોશૂટને કારણે હેડલાઇન્સમાં છે. તેના આ ફોટાએ ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.

આલિયાએ બોલ્ડ ફોટો શેર કર્યા
તાજેતરમાં આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તેણે પૂલના કિનારે બ્લૂ પોલ્કા ડોટ બિકીનીમાં પોઝ આપ્યા છે. આ દરમિયાન તે સન બાથ લેતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના લુકને પૂર્ણ કરવા માટે આલિયાએ લાઇટ મેકઅપ કર્યો છે. અહીં તેણે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે અને કાળા ચશ્મા પહેર્યા છે.
ફેન્સની ટેટૂ પર નજર અટકી
ફેન્સની નજર આલિયાના કમર પર બનેલા ટેટૂ પર ટકેલી છે. હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ સતત કોમેન્ટ કરીને ફીડબેક આપી રહ્યા છે. આલિયાની આ સ્ટાઇલે લોકોના હોશ ઉડાવી દીધા છે. જણાવી દઈએ કે અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ હાલમાં અમેરિકાના લોસ એન્જલસમાં અભ્યાસ કરે છે અને લાઈફસ્ટાઈલ બ્લોગર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
