Anushka Sen : બોલ્ડ બ્લુ બોડીકોન ડ્રેસમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે અનુષ્કા સેન, જુઓ ફોટો

Anushka Sen : ઉભરતી અભિનેત્રી અનુષ્કા સેન તેના હોટ એન્ડ બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર માહોલ બનાવી રાખે છે. હવે અનુષ્કાએ તેના લેટેસ્ટ ફોટોથી આગ લગાવી દીધી છે.

હાલમાં જ અનુષ્કા સેને તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેના બોલ્ડ અંદાજે ફેન્સના ધબકારા વધાર્યા છે.

Anushka Sen

અનુષ્કા સેન પોતાના ફેશન સ્ટેટમેન્ટના કારણે ચાહકોમાં લાઈમલાઈટમાં રહે છે. તેનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. લેટેસ્ટ તસવીરોમાં તેનો હોટ લુક કોઈને પણ દિવાના બનાવી શકે છે.

આ ફોટોમાં અનુષ્કા સેને બ્લૂ કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે. ફોટોમાં તે કિલર અંદાજમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

અનુષ્કા સેને ખુલ્લા વાળ અને હળવા મેકઅપ સાથે પોતાનો ગ્લેમરસ લુક પુરો કર્યો છે. તેનો સિઝલિંગ અવતાર જોઈને ચાહકોને પણ તેની સુંદરતાના દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે.

જણાવી દઈએ કે જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો લાઈક્સ અને કોમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયા આપતા થાકતા નથી. આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. એક યુઝરે હોટ લખ્યું છે, અન્ય એક યુઝરે ખૂબ જ સુંદર ગણાવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X