Anushka Sen Hot Look : અનુષ્કા સેને ઓફ સોલ્ડર ડ્રેસમાં બોલ્ડ પોઝ આપ્યા, જુઓ ફોટો

Anushka Sen Hot Look : અભિનેત્રી અનુષ્તા સેન નાની ઉમરમાં મોટા કામ કરી રહી છે. દિવસે દિવસે બોલ્ડ બની રહેલી અનુષ્કા શર્માએ હાલમાં જ બોલ્ડનેસનો તડકો માર્યો છે.

હાલમાં જ અનુષ્કા સેને તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તેનો ગ્લેમરસ લુક તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Anushka Sen Hot Look

અનુષ્કા સેને શેર કરેલી લેટેસ્ટ ફોટોશૂટની તસવીરોમાં તેનો અદભુત અવતાર જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં અભિનેત્રી પીંક ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. તે કેમેરા સામે તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે. તેના કમાલના પોઝ હવે વાયરલ થઈ રહ્યાં છે.

અભિનેત્રી અનુષ્કા સેને કર્લી સ્ટાઈલમાં ખુલ્લા વાળ અને હળવા મેકઅપ સાથે પોતાનો લુક પુરો કર્યો છે. આ લુકમાં તેની અદાઓ કમાલની છે અને તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.

જણાવી દઈએ કે, જ્યારે પણ અનુષ્કા સેન ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા પોસ્ટ કરે છે ત્યારે ફેન્સ ફિદા થઈ જાય છે. આ તસવીરોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.

અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ જોરદાર છે. જ્યારે પણ તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે ફેન્સ તેની દરેક સ્ટાઈલને ફોલો કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X