Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાણી વચ્ચે બ્લૂ બિકીનીમાં એકદમ ગ્લેમરસ લાગી રહી છે અનુષ્કા સેન, ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ!

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ગ્લેમરસ વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અનુષ્કા સેને ફરી એકવાર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે.

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ગ્લેમરસ વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અનુષ્કા સેને ફરી એકવાર પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે. તેની આ સ્ટાઇલથી ચાહકોની નજર તેના પર ટકેલી છે અને તે કોમેન્ટ સેક્શનમાં સતત કમેન્ટ કરી રહ્યાં છે.

અનુષ્કા સેનનો બોલ્ડ અવતાર

અનુષ્કા સેનનો બોલ્ડ અવતાર

અનુષ્કા સેને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે. અનુષ્કા સેનના આ ફોટા જોઈને ફેન્સ તેની સ્ટાઈલ પર ફિદા થઈ રહ્યા છે.

અનુષ્કા બોલ્ડ અભિનેત્રી છે

અનુષ્કા બોલ્ડ અભિનેત્રી છે

અનુષ્કા સેન હવે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પોતાની પ્રતિભા બતાવી રહી છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટા શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.

અનુષ્કા હાલ ઇટાલીમાં છેે

અનુષ્કા હાલ ઇટાલીમાં છેે

અનુષ્કા સેને હાલમાં જ તેનો 20મો જન્મદિવસ ઉજવ્યો હતો. અનુષ્કા સેન લંડન, સ્વિટ્ઝર્લેન્ડ, પેરિસનો પ્રવાસ કરી ચૂકી છે અને હવે તે ઈટાલીમાં છે.

બ્લૂ બિકીનીમાં ગ્લેમરસ લાગી રહી છે

બ્લૂ બિકીનીમાં ગ્લેમરસ લાગી રહી છે

અનુષ્કા સેને વેનિસથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે લેક ​​કોમોની આસપાસ જોવા મળી રહી છે. આ ફોટામાં તમે જોઈ શકો છો કે તે બ્લૂ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે.

અનુષ્કાના પોઝે ફેન્સને ઘાયલ કર્યા

અનુષ્કાના પોઝે ફેન્સને ઘાયલ કર્યા

અનુષ્કા સેને પોતાની દરેક તસવીરમાં અલગ-અલગ પોઝ આપ્યા છે. ચાહકો અનુષ્કા સેનની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

અનુષ્કાએ હાલમાં જ સાઉથ કોરિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે

અનુષ્કાએ હાલમાં જ સાઉથ કોરિયન એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પગ મુક્યો છે

અનુષ્કા સેન માટે 2022નું વર્ષ ઘણું મહત્વનું રહ્યું છે. અનુષ્કા સેને દક્ષિણ કોરિયાના ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું છે. તે સાઉથ કોરિયન શો લવ અફેર્સમાં જોવા મળશે.

અનુષ્કાને લાખો લોકો ફોલો કરે છે

અનુષ્કાને લાખો લોકો ફોલો કરે છે

અનુષ્કા સેનની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 38 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અનુષ્કા સેનની પોસ્ટ આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી

બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી

અનુષ્કા સેને વર્ષ 2009 માં ટીવી શો 'યહાં મેં ઘર ઘર ખેલી' થી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઘણી જાણીતી સિરિયલોમાં કામ કર્યુ

ઘણી જાણીતી સિરિયલોમાં કામ કર્યુ

આ પછી તેણે બાલવીર અને ઝાંસી કી રાની જેવી ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કર્યું અને પોતાની એક મોટી ઓળખ બનાવી.

અનુષ્કા સેનની ફિલ્મી કારકિર્દી

અનુષ્કા સેને તેની નાની ઉંમરમાં ઘણું કામ કર્યું છે. તે તમામ ટીવી સિરિયલોમાં જોવા મળી છે. તે સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી'ની સીઝન 11નો ભાગ રહી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X