Bikini Photoshoot : વિરાટ માટે ‘કામણગારી’ બની અનુષ્કા!

અમદાવાદ, 17 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા એમ તો બૉલીવુડના સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક ગણાય છે, પરંતુ હાલમાં તેઓ પોતાની અભિનય પ્રતિભા કરતાં વિરાટ કોહલી સાથેના પોતાના અફૅરના કારણે વધુ ચર્ચામાં છે.

રબ ને બના દી જોડી ફિલ્મ દ્વારા શાહરુખ ખાન સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર અનુષ્કા શર્મા હવે પીકે ફિલ્મમાં આમિર ખાન સાથે દેખાવાનાં છે. પીકે આગામી ક્રિસમસે રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ તે અગાઉ અનુષ્કાએ તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે એક હૉટ એન્ડ સેક્સી ફોટશૂટ કરાવી તહેલકો મચાવી દીધો છે. આ ફોટોશૂટમાં અનુષ્કા ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડે છે.

આ ફોટોશૂટ જોઈને આપને લાગશે કે અનુષ્કા આટલા બધા બોલ્ડ, કામુક અને સેક્સી કોના માટે બની રહ્યાં છે? જોકે જવાબ સીધો જ અને એક જ છે અને તે છે વિરાટ કોહલી. ક્રિકેટર વિરાટ કોહલી સાથે પ્રેમ કરનાર અનુષ્કા પોતાના પ્રેમીને રિઝવવા આ રૂપ ધારણ કરે, તો ખોટું શું છે.

ચાલો જુઓ અનુષ્કાના ફોટોશૂટની તસવીરો અને વીડિયો પણ :

કવર ગર્લ

કવર ગર્લ

અનુષ્કા શર્મા જીક્યૂ મૅગેઝીનના કવર પેજ પર સુપર હૉટ દેખાય છે. અનુષ્કા ડિસેમ્બર અંકના કવર ગર્લ બન્યા છે.

ઓહ! હૉટ!

ઓહ! હૉટ!

અનુષ્કા શર્મા સિડક્ટિવ મૅનર ડ્રેસ્ડમાં તથા ફિટેડ ન્યુડ કલર્ડ કોરસેટમાં પોઝ આપતા જણાય છે. અનુષ્કાને જોઈ તેમના ઘેલા ઘુંટણીયે પડી જશે.

સેન્સુઅસ

સેન્સુઅસ

અનુષ્કાના ફોટોશૂટની વધુ એક તસવીર. જેના લાખો ફૅન હોય, તેનો પ્રેમી વિરાટ કોહલી જેવો જાંબાઝ ક્રિકેટર હોય, તો આશ્ચર્યજનક ન જ ગણાય.

બ્લૅક લિંગરી

બ્લૅક લિંગરી

બ્લૅક લિંગરીમાં હૉટ જણાતા અનુષ્કાએ તાજેતરમાં જ વિરાટ સાથેની રિલેશનશિપનો જાહેરમાં સ્વીકાર કર્યો હતો.

આઉચ!

આઉચ!

અનુષ્કા પોતાના કિલર લુક વડે આપનું હૃદય નથી હચમચાવી રહ્યાં? સૅડ! અનુષ્કા હવે સિંગલ નથી. તેમની પાછળ દેશનો એક હૉટેસ્ટ પુરુષ છે.

હૉટેસ્ટ પિક

હૉટેસ્ટ પિક

જીક્યૂ માટે કરાયેલ ફોટોશૂટમાંની આ સૌથી વધુ હૉટ તસવીર કહી શકાય.

પીકે

પીકે

અનુષ્કાની છેલ્લી ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા હતી અને હવે તેઓ પીકે ફિલ્મમાં દેખાવાનાં છે. અનુષ્કાના ડામાડોળ બૉલીવુડ કૅરિયરને પીકે પાસે બહુ આશાઓ છે.

વીડિયો

સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ અનુષ્કા શર્માના જીક્યૂ મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટનો હૉટ વીડિયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X