અરબાઝ ખાને મીડિયા સામે કરી એલાને મહોબ્બત, કબુલ્યો જોર્જિયા સાથેનો સંબંધ

અરબાઝ ખાન અને જૉર્જિયા એન્ડ્રીયાન ઘણા સમયથી એકબીજા અંગે ઘણા વધુ ચર્ચામાં છે પરંતુ બંને આ વિશે ક્યારેય ખુલીને વાત નથી કરતા.

અરબાઝ ખાન અને જૉર્જિયા એન્ડ્રીયાન ઘણા સમયથી એકબીજા અંગે ઘણા વધુ ચર્ચામાં છે પરંતુ બંને આ વિશે ક્યારેય ખુલીને વાત નથી કરતા. પરંતુ હવે અરબાઝ ખાને જણાવી દીધુ છે કે તે એમને ડેટ કરી રહ્યા છે. હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન પહોંચેલા અરબાઝ ખાન અને જૉર્જિયાને સવાલ પૂછવા દરમિયાન અરબાઝે કહ્યુ કે હવે તે આને છૂપાવા નથી ઈચ્છતા. તે એ પણ માને છે કે આ સમયે જૉર્જિયા તેમના જીવનમાં છે.

arbaaz khan

અરબાઝ અને મલીકાના છૂટાછેડાએ સૌને ચોંકાવી દીધા હતા કારણકે બંનેના છૂટાછેડા 19 વર્ષો બાદ થયા. જો કે અરબાઝ અને મલાઈકા હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. બંને ખાસ પ્રસંગોએ જોવા મળે છે. થોડા મહિનાઓ પહેલા અરબાઝ, અરબાઝના પુત્ર, જૉર્જિયા અને અમૃતા અરોરાને એકસાથે બાંદ્રાના એર રેસ્ટોરાંની બહાર નીકળતા જોવામાં આવ્યા હતા.

આ પહેલા પણ જૉર્જિયા અને અરબાઝ ખાનને અરબાઝના પુત્ર અરહાન સાથે ડિનર ડેટ પર જોવામાં આવ્યા હતા. હાલમાં મલાઈકા અર્જૂન કપૂર વિશે ઘણી વધુ સમાચારોમાં છવાયેલી છે પરંતુ હજુ પણ કબૂલનામુ બાકી છે. અરબાઝ 12 માર્ચથી પોતાના નવો શો પિંચ લઈને આવી રહ્યા છે. આ શોને અરબાઝ ખાન હોસ્ટ કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X