ગોવામાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જૉર્જિયા એંડ્રિયાનીએ બિકિનીમાં આપ્યા કાતિલ પોઝ, એકલામાં જ જુઓ

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તાજેતરમાં ફરીથી બિકીનીમાં તેની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે.

મુંબઈઃ અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ તાજેતરમાં ફરીથી બિકીનીમાં તેની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરી છે જેના પરથી તમે તમારી નજર હટાવી નહિ શકો. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ફરી એકવાર તેના ગોવા વેકેશનની કેટલીક તસવીરો અપલોડ કરી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીનુ ઈન્સ્ટાગ્રામ એક નહિ પરંતુ આવી અનેક તસવીરોથી ભરેલુ છે.

ગ્લેમરસ અને બોલ્ડ

ગ્લેમરસ અને બોલ્ડ

જ્યોર્જિયાએ પિંક અને યલો કલરની મિક્સ બિકીની પહેરી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાની પોતાનુ ફિગર બતાવવામાં બિલકુલ શરમાતી નથી. દર વખતની જેમ આ વખતે પણ તે ખૂબ જ ગ્લેમરસ અને બોલ્ડ લાગી રહી છે. તે કેમેરા માટે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. અહીં સેક્સી બિકીનીની એક ઝલક છે જેણે ઇન્ટરનેટ પર તોફાન મચાવી દીધુ છે.

સેક્સી પોઝ

સેક્સી પોઝ

અભિનેત્રી નાની બિકીનીમાં ખૂબ જ સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રી હંમેશાની જેમ કાતિલ દેખાઈ રહી છે. જ્યોર્જિયા પૂલમાં ઉભા રહીને કેમેરા માટે પોઝ આપી રહી છે. આ તસવીર બુધવારે પોસ્ટ કરવામાં આવી હતી જેણે બીજા દિવસે એટલે કે ગુરુવારે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી હતી.

ગોવામાં જૉર્જિયા

ગોવામાં જૉર્જિયા

અભિનેત્રીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા અને મિનિમલ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો. આ ટેલેન્ટેડ દીવાના પોઝ ખૂબ જ સુંદર છે. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ માત્ર ગોવા કેપ્શન આપ્યુ હતુ.અભિનેત્રીએ અન્ય એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે પૂલમાં પાણી ઉડાડતી વખતે મસ્તીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X