Pics: અર્પિતા અને આયુષ ફર્યા સાત ફેરા, સલમાને આપ્યા આર્શિવાદ

આટલા દિવસોથી જે પળની બધાને રાહ હતી, સલમાન ખાન જે દિવસ માટે મહિનાઓથી તૈયારી કરી રહ્યાં હતા તે પળ અંતે આવી ગઇ. સલમાન ખાનની બહેન અર્પિતા ખાન અંતે પોતાના મનપસંદ વર સાથે સાત જનમ માટે બંધાઇ ગઇ. આ લગ્નમાં સલમાન ખાનના ઘણા અંગત મિત્રો બૉલીવુડ સેલિબ્રિટી પણ હાજર હતી.

સલમાન ખાન અને તેમના પરિવારે અર્પિતા તથા આયુષને પોતાના આર્શિવાદ આપ્યા. કેટરિના કૈફથી માંડીને પ્રિયંકા ચોપડા, આમિર ખાન વગેરે આ લગ્નમાં જોડાયા. બધાએ મળીને હૈદરાબાદમાં આ લગ્નને બૉલીવુડની એક મોટી ઇવેંટ બનાવી દિધી.

આવો જોઇએ અર્પિતા લગ્નના કેટલીક એક્સક્લૂસિવ તસવીરો.

સલમાન ખાનની બહેને લીધા સાત ફેરા

સલમાન ખાનની બહેને લીધા સાત ફેરા

સલમાને ખાનની બહેન અર્પિતા અંતે પોતાના મનપસંદ વર આયુષ સાથે સાત ફેરામાં બંધાઇ ગઇ.

અર્પિતાને મળ્યા પરિવારના આર્શિવાદ

અર્પિતાને મળ્યા પરિવારના આર્શિવાદ

સલીમ ખાન, સલમાન ખાન તથા આખા પરિવારે મળીને અર્પિતા અને આયુષને આર્શિવાદ આપ્યા.

સલમાનની બહેનના સંપન્ન થયા લગ્ન

સલમાનની બહેનના સંપન્ન થયા લગ્ન

હૈદરાબાદના ફલકનુમા પેલેસમાં સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્ન સંપન્ન થયા.

સલમાનની બહેન અર્પિતાના લગ્ન થયા સંપન્ન

સલમાનની બહેન અર્પિતાના લગ્ન થયા સંપન્ન

અર્પિતા ખાનના લગ્નમાં બૉલીવુડના ઘણા દિગ્ગજોએ ભાગ લીધો.

આમિર ખાને બાંધી અર્પિતા લગ્નમાં પાઘડી

આમિર ખાને બાંધી અર્પિતા લગ્નમાં પાઘડી

સલમાનના અંગત મિત્ર આમિર ખાને પણ પોતાના મિત્ર સલમાનની બહેન અર્પિતાના લગ્નમાં પાઘડી બાંધી પહોંચ્યા.

બહેનના લગ્ન માટે પાઘડી બંધાવતો સલમાન

બહેનના લગ્ન માટે પાઘડી બંધાવતો સલમાન

અર્પિતા ખાનના લગ્ન માટે સલમાન ખૂબ ઉત્સાહિત હતો. અંતે તે પળ આવી ગઇ જેની એક ભાઇ વાટ જોઇ રહ્યો હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X