દિવસે દિવસે બી ડાઉનની બોલ્ડ બેબ બનતી જાય છે ઉર્ફી જાવેદ, વિશ્વાસ ન હોય તો જુઓ ફોટો!

ઉર્ફી જાવેદ દિવસે દિવસે તેના બોલ્ડ અવતારને કારણે છવાતી રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ડ્રેસના કારણે ફેન્સને આશ્ચર્યચકિત કરી દે છે. ઉર્ફી ફેશનના સંદર્ભમાં ઘણા પ્રયોગો કરતી રહે છે.

ઉર્ફી જાવેદ દિવસે દિવસે તેના બોલ્ડ અવતારને કારણે છવાતી રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ડ્રેસના કારણે ફેન્સને આશ્ચર્યચકિત કરી દે છે. ઉર્ફી ફેશનના સંદર્ભમાં ઘણા પ્રયોગો કરતી રહે છે. તે જુદા જુદા પોશાક પહેરે છે. કેટલાક લોકોને તેના આઉટફિટ ગમે છે તો કેટલાક લોકોને પસંદ નથી.

બોલિવૂડની બોલ્ડ બેબ છે ઉર્ફી

બોલિવૂડની બોલ્ડ બેબ છે ઉર્ફી

ઉર્ફી જાવેદે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં ઉર્ફીએ ફુલોની બિકીની બનાવી હતી. આ વીડિયોમાં ઉર્ફીએ ડાર્ક મેકઅપ સાથે તેના વાળ ખુલ્લાં રાખ્યા હતા. તેનો આ વીડિયો ઘણો બોલ્ડ હતો.

સતત હોટ ફોટો શેર કરતી રહે છે

સતત હોટ ફોટો શેર કરતી રહે છે

ઉર્ફી જાવેદે ઘણા ફોટો શેર કર્યા છે, જેમાં ઉર્ફી જાવેદ ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યા છે. એક વખત તેને જલેબી જેવી દેખાતી બ્રા સાથે શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. આ સ્કર્ટમાં ડિપ કટ હતો. આ વીડિયો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી છે.

સતત ફોટો શેર કરતી રહે છે

સતત ફોટો શેર કરતી રહે છે

ઉર્ફી જાવેદની તમામ પોસ્ટ સતત વાયરલ થતી રહે છે. આ પહેલા તેને ઓયસ્ટરને બ્રા તરીકે પહેરી હતી. આમાં ઉર્ફી જાવેદે આછા ગુલાબી રંગનો પારદર્શક દુપટ્ટો પહેર્યો હતો. પ્રથમ નજરમાં યુઝરને લાગ્યું કે ઉર્ફીએ પારદર્શક દુપટ્ટા હેઠળ કંઈપણ પહેર્યું નથી. એટલા માટે યુઝર્સે ઉર્ફીને ખૂબ ટ્રોલ કરી હતી.

ફેશનને લઈને ચર્ચામાં રહે છે

ફેશનને લઈને ચર્ચામાં રહે છે

ઉર્ફીએ તેના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો હતો. આમાં ઉર્ફીએ બિકીની તરીકે 'કોટન કેન્ડી' પહેરી હતી. આ વીડિયોમાં ઉર્ફી હાથમાં કોટન કેન્ડી પકડેલી હતી.

ઉર્ફી સતત ટ્રોલ્સના નિશાને રહે છે

ઉર્ફી સતત ટ્રોલ્સના નિશાને રહે છે

ઉર્ફીના તે ફોટો પર ઘણો વિવાદ થયો હતો જેમાં તેણે ફોટો જેવા કપડાં પહેર્યા હતા. આ પોસ્ટમાં ઉર્ફીએ ઘણા પ્રકારના પોઝ આપ્યા છે. યુઝર્સે ઉર્ફીની આ પોસ્ટને ટ્રોલ કરી કારણ કે તેણીએ ફોટાની નીચે કંઈપણ પહેર્યું ન હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X