For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાએ વધુ એક વખત બિકીનીમાં પોઝ આપ્યા, જુઓ ફોટો!

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નોરા ફતેહી ગણાતી નમ્રતા મલ્લા પોતાના ફેન્સ માટે અવારનવાર એકથી વધુ ફોટો શેર કરતી રહે છે. અભિનેત્રી નમ્રતા મલ્લા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નોરા ફતેહી ગણાતી નમ્રતા મલ્લા પોતાના ફેન્સ માટે અવારનવાર એકથી વધુ ફોટો શેર કરતી રહે છે. અભિનેત્રી નમ્રતા મલ્લા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ નમ્રતાએ બિકીનીમાં પોતાનો ખૂબસૂરત લુક શેર કર્યો છે. અભિનેત્રી નવા ફોટામાં આકર્ષક લાગી રહી છે.

નમ્રતા મલ્લાનો વધુ એક બિકીની અવતાર

નમ્રતા મલ્લાનો વધુ એક બિકીની અવતાર

એક્ટ્રેસ નમ્રતાએ બ્લેક બિકીનીમાં પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. અભિનેત્રીએ બિકીની ફોટો શેર કરતાની સાથે જ ઈન્ટરનેટનું તાપમાન વધી ગયું હતું. નમ્રતા તેના સિઝલિંગ લુકથી તબાહી મચાવી રહી છે.

બ્લેક બિકીનીમાં પોઝ આપ્યા

બ્લેક બિકીનીમાં પોઝ આપ્યા

નમ્રતાએ બિકીની સાથે મેકઅપ કર્યો છે. નેચરલ ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાળમાં નમ્રતાએ એવા પોઝ આપ્યા છે કે તેની એક ઝલકએ બધાને દિવાના બનાવી દીધા છે.

બિકીનીમાં નમ્રતા ગ્લેમરલ લાગી રહી છે

બિકીનીમાં નમ્રતા ગ્લેમરલ લાગી રહી છે

અભિનેત્રી નમ્રતા મલ્લએ પોતાના શાનદાર અભિનય અને મહેનતના દમ પર બહુ ઓછા સમયમાં ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી નમ્રતા પોતાના બોલ્ડ લુકથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

નમ્રતા તેના બિકીની અવતાર માટે ફેમસ છે

નમ્રતા તેના બિકીની અવતાર માટે ફેમસ છે

પ્રોજેક્ટ્સ સિવાય નમ્રતા તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. આજે તેની સફળતા એવા તબક્કે છે જ્યાં ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નમ્રતા સતત બિકીની ફોટો શેર કરતી રહે છે

નમ્રતા સતત બિકીની ફોટો શેર કરતી રહે છે

ફોટોશૂટમાં નમ્રતા મલ્લા પોતાનો હોટ લુક બતાવતી જોવા મળી રહી છે. બ્લેક કલર અને રેડ બિકીનીમાં એક્ટ્રેસ અદભૂત લાગી રહી છે. તસવીરોમાં નમ્રતાની બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ફેન્સ પણ નમ્રતાના ફોટોની રાહ જોવે છે

ફેન્સ પણ નમ્રતાના ફોટોની રાહ જોવે છે

નમ્રતાને ઈન્સ્ટાગ્રામ પર કોમેન્ટમાં ફેન્સ તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. કોમેન્ટ સેક્શનમાં હાર્ટ અને ફાયર ઇમોજીસનો વરસાદ થઈ રહ્યો છે.

ફોટોને ફેન્સ લાઈક કરી રહ્યા છે

નમ્રતાના આ ફોટોશૂટે ખરેખર ચાહકોને દિવાના બનાવી દીધા છે. ફેન્સ તેના ફોટોને સતત લાઈક અને શેર કરી રહ્યા છે. હાલ આ ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

English summary
Bhojpuri sensation Namrata Malla once again poses in a bikini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X