બિગ બી, ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપડાથી લઈને યામી ગૌતમ સુધી બૉલિવુડ હસ્તીઓએ ફેન્સને આપી દિવાળીની શુભકામનાઓ
બિગ બી અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, કરણ જોહર, પ્રિયંકા ચોપડાએ ગુરુવારે પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી.
મુંબઈઃ આજે આખો દેશ દિવાળીનો તહેવાર મનાવી રહ્યો છે. એક સપ્તાહથી દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોએ જોરદાર ખરીદી કરી અને આજે આ દીપોત્સવ પર લોકો પોતાના ઘરને રોશન કરવામાં વ્યસ્ત છે. આ પ્રસંગે બૉલિવુડની નામાંકિત હસ્તીઓએ પોતાના ફેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી દિવાળીની શુભકામનાઓ આપી છે. બિગ બી અમિતાભ બચ્ચન, શિલ્પા શેટ્ટી, કરણ જોહર, પ્રિયંકા ચોપડાએ ગુરુવારે પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપીને તેમની શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.

સોહા અલી ખાને આપી ફેન્સને દિવાળીની શુભકામનાઓ
સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર પૂજાના ફોટા શેર કરીને પોતાના ફેન્સ માટે લખ્યુ - દિવાળી મુબારક, પ્રેમ અને પ્રકાશ તમારા ઘર અને દિલવા દરેક અંધારા ખૂણાને રોશન કરે.

દિલજીત દોસાંઝે વીડિયો શેર કરીને આપી શુભકામના
દિલજીત દોસાંઝે એક શાનદાર વીડિયો શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી છે.

પીસીએ લોકોને કર્યુ વીશ
પ્રિયંકા ચોપડાએ પોતાના સુંદર ફોટા શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ - દિવાળીની શુભકામનાઓ...સહુને પ્રેમ, રોશની અને ખુશીઓ. ખૂબ કૃતજ્ઞતા સાથે ઉત્સવની શરૂઆત કરો અને પ્રેમથી ઘેરાયેલા રહો.

શમિતા શેટ્ટી
ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ લોકોને દિવાળીની શુભકામનાઓ આપી છે.

જયા બચ્ચન સાથે એક જૂનો ફોટો શેર કરીને બીગ બીએ આપી શુભકામના
દિવાળીના પ્રસંગે અમિતાભ બચ્ચને પોતાની પત્ની જયા બચ્ચન સાથે એક જૂનો ફોટો શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી. આ ફોટામાં અમિતાભ અને જયા ફૂલઝડી કરતા દેખાઈ રહ્યા છે.

ફરહાન અખ્તરે પણ આપી દિવાળીની શુભકામના
એક્ટર-ડાયરેક્ટર ફરહાન અખ્તરે આ પ્રસંગે પોતાના ઘરે પૂજાનો એક ફોટો શેર કરીને ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી છે.

રવીના ટંડન, યામી ગૌતમે આપી શુભકામના
રવીના ટંડને પણ એક વીડિયો શેર કરીને દિવાળીની શુભકામનાઓ આપી. હાલમાં જ ડાયરેક્ટર આદિત્ય ધર સાથે લગ્નના બંધનમાં બંધાયેલી યામી ગૌતમે પણ પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપી છે. દિવાળીની શુભકામનાઓ ઉર્વશી રૌતેલા, બિગ બૉસ 14 કન્ટેસ્ટન્ટ અભિનવ શુક્લા, સિંગર નેહા કક્કડ, દિશા પરમાર, કરણ ગ્રોવર વગેરે શામેલ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
