ટાઇગર શ્રોફની માતા આયેશાએ બિકીની ફોટો શેર કરી, દિશા પટાની પણ ફેલ

ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેંડ દિશા પટાની હંમેશા સમાચારોમાં રહે છે પરંતુ હવે ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફ પણ જોરદાર ચર્ચામાં આવી છે.

ટાઇગર શ્રોફ અને તેની ગર્લફ્રેંડ દિશા પટાની હંમેશા સમાચારોમાં રહે છે પરંતુ હવે ટાઇગર શ્રોફની માતા આયેશા શ્રોફ પણ જોરદાર ચર્ચામાં આવી છે. હાલમાં જ આયેશા શ્રોફ ઘ્વારા કંઈક એવું કરવામાં આવ્યું કે લોકો જોતા જ રહી ગયા. તેમની અંદાઝ જોઈને દરેક લોકો એવું કહેવા લાગ્યા કે તેઓ બોલિવૂડની અભિનેત્રીઓ ને પણ ટક્કર આપી શકે છે. હાલમાં જ આયેશા શ્રોફે સોશ્યિલ મીડિયા પર પોતાની બોલ્ડ ફોટો પોસ્ટ કરી અને લોકો તેમના વખાણ કરવા લાગ્યા.

નવા વર્ષની રજા માણી રહેલી આયેશા શ્રોફે સોશ્યિલ મીડિયા પર બિકીનીમાં પોતાની ગ્લેમરસ ફોટો શેર કરી. આ ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પોતાના એકાઉન્ટ પર આયેશા હંમેશા પોતાના દીકરા ટાઇગર અને દીકરી ક્રિષ્નાની ફોટો શેર કરતી રહે છે પરંતુ આ વખતે તેમને પોતાની ફોટો શેર કરી છે.

આ પણ વાંચો: દિશા પટાનીના આ સેક્સી અંદાજે 2018માં મચાવી હતી ધમાલ, જુઓ હૉટ તસવીરો

બ્લેક બિકીનીમાં આયેશાની આ ફોટો ખુબ જ હોટ છે. આપને જણાવી દઈએ કે આયેશા શ્રોફ ફેમસ મોડલ અને અભિનેત્રી રહી ચુકી છે. તે વર્ષ 1984 દરમિયાન આવેલી ફિલ્મ "તેરી બાહો મેં" માં જોવા મળી હતી. તેની સાથે સાથે તેમને બૂમ, ગ્રહણ, જિસ દેશમેં ગંગા રહેતી હૈ અને બોમ્બિલ એન્ડ બ્રિટિશ જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. આયેશાની ઉમર 58 વર્ષની છે પરંતુ તેની બોલ્ડનેસ સામે ઉમર ફક્ત એક નંબર છે. તો અહીં જુઓ એવી અભિનેત્રીઓનો હોટ અવતાર જેમની બોલ્ડનેસ આગળ ઉમર ફક્ત એક નંબર છે.

આયેશા શ્રોફ

આયેશા શ્રોફ

બ્લેક બિકીનીમાં આયેશાની આ ફોટો ખુબ જ હોટ છે. આપને જણાવી દઈએ કે આયેશા શ્રોફ ફેમસ મોડલ અને અભિનેત્રી રહી ચુકી છે.

ટીસ્કા ચોપરા

ટીસ્કા ચોપરા

આ ફોટોશૂટમાં ટીસ્કા ચોપરા ખુબ જ હોટ દેખાઈ રહી છે

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન આજે પણ એટલી સુંદર છે કે તમે કહી જ નહીં શકો કે તેમની ઉમર 40 પાર છે.

અમીષા પટેલ

અમીષા પટેલ

અમીષા પટેલ 41 વર્ષની છે અને સિંગલ છે. એમણે ફિલ્મ કહો ના પ્યાર હેથી ડેબ્યૂ કર્યું હતું.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા આજે પણ તેના પરફેક્ટ ફિગરને કારણે ચર્ચાનું કેન્દ્રં બની છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી આજે પણ ખુબ જ હોટ અને સેક્સી લાગી રહી છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન 42 વર્ષની છે તે હંમેશા તેની ફિટનેસ ના કારણે નજરમાં રહે છે.તે પણ હજુ સિંગલ છે,પરંતુ બે દીકરીઓને ગોદ લઇ ચૂકી છે. જો કે હાલ પોતાના અફેર્સને લઈને સુષ્મિતા સેન ચર્ચામાં રહી છે.

કાજોલ

કાજોલ

કાજોલ ઉમર વધતાની સાથે સાથે વધારે સુંદર દેખાતી જાય છે.

રેખા

રેખા

સદાબહાર રેખા વિશે વાત કરવામાં આવે તો તેની ઉમર તો જાણે રોકાઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X