રેડ હોટ લુકમાં મલાઈકાને ટક્કર આપતી જોવા મળી બર્થ ડે ગર્લ જ્યોર્જિયા એન્ડ્રિયાની, જુઓ ફોટો

બોલિવૂડમાં આ દિવસોમાં અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની ખુબ ચર્ચા છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની તેની બોલ્ડનેસની હાલ અરબાઝ ખાનની પુર્વ પત્ની મલાઈકાને ટક્કર આપી રહી છે.

21 મેંના રોજ જ્યોર્જિયા એન્ડ્રિયાની 34 વર્ષથી થઈ છે. હાલ બર્થ ડે ગર્લ જ્યોર્જિયા એન્ડ્રિયાનીની ખુબસૂરતીની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ જન્મ દિવસ પર બોલ્ડનેસનો તડકો મારીને સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

Giorgia Andreani

હાલમાં જ જ્યોર્જિયા રેડ બેકલેેસ ડ્રેસમાં આઉટફિટમાં જોવા મળી હતી. હવે જ્યોર્જિયાનો હોટ એન્ડ બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ લુકમાં જ્યોર્ડિયા કયામત થઈને કેમેરા સામે આવી હતી. હવે તેનો લુક ફેન્સની ધડકન વધારી રહ્યો છે.

આ લુકમાં જ્યોર્જિયા કેમેરા સામે આગ બનીને પોઝ આપતી જોવા મળી હતી. અહીં તેને દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપ્યા હતા. હવે તેના આ અવતારના ફેન્સ દિલ ખોલીને વખાણ કરી રહ્યા છે અને કોમેન્ટ અને લાઈક કરતા જોવા મળ્યા છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાની આ લુકમાં મલાઈકા અરોરાને ટક્કર આપતી જોવા મળી રહી છે. જ્યોર્જિયાનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેની આ તસવીરો સામે આવતા જ લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તેને લાલ પરીને કરીને સંબોધન કરી રહ્યા છે.

જણાવી દઈએ કે મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાન જ્યોર્જિયા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. અરબાઝ અને જ્યોર્જિયાની જોડી ફેન્સને પસંદ આવી છે.

હવે ફેન્સ આ જોડીના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે તેમના બ્રેકઅપના સમાચાર પહેલા પણ આવ્યા હતા પરંતુ હજુ સુધી બંનેમાંથી કોઈએ આ અંગે સત્તાવાર કંઈ કર્યું નથી. જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યોર્જિયા દિલ ખોલીને બોલ્ડ ફોટો શેર કરવા માટે જાણીતી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X