Birthday Special: અજય દેવગણની જીંદગીમાં ત્રીજી સ્ત્રી હતી કાજોલ?
આજે બૉલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણનો જન્મદિવસ છે. આજે તે 45 વર્ષના થઇ ગયા. આ 45 વર્ષોમાં તેમણે હિન્દી સિનેમાને એક-એકથી ચઢિયાતી ફિલ્મો આપી છે. પોતાની સારી ફિલ્મોના લીધે અજય દેવગણે સાબિત કરી દિધું છે કે જો તમારી અંદર પ્રતિભા છે તો એક નોર્મલ કદ-બાંધાવાળો માણસ પણ પડદા પર ચમકી શકે છે.
અજય દેવગણે વર્ષ 1991માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી જ પોતાનો જોરદાર આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો કે તે લાંબી રેસનો ઘોડો છે. તેમની બીજી ફિલમ 'જીગર' પણ સુપરહિટ હતી. જેમાં એમની અભિનેત્રી કરિશ્મા કપૂર હતી. જ્યાં પડદા પર અજય દેવગણની ફિલ્મો હિટ થઇ રહી હતી તો બીજી તરફ તેમની જીંદગીમાં રોમાન્સનો પારો પણ ચઢી રહ્યો હતો.
અજય દેવગણની લાઇફમાં કરિશ્મા કપૂરે એન્ટ્રી મારી દિધી હતી. બંનેએ ઘણી સાથે ફિલ્મો કરી અને કહેવામાં આવે છે કે બંને પોતાના સંબંધને લઇને ગંભીર પણ હતા કે અચાનક જ અજય દેવગણની જીંદગીમાં એન્ટ્રી થઇ મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની, જેની સાથે અજય દેવગણે ગોલ્ડન જ્યુબલી ફિલ્મ 'દિલવાલે' આપી. આ ફિલ્મની સફળતા રવિના માટે ઘણું મહત્વ ધરાવતી હતી કારણ કે આ પહેલાં તેમની ઘણી ફિલ્મો ફ્લોપ ગઇ હતી.

અજય લાઇફમાં કરિશ્માની એન્ટ્રી
અજય દેવગણે વર્ષ 1991માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મ 'ફૂલ ઔર કાંટે'થી જ પોતાનો જોરદાર આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો કે તે લાંબી રેસનો ઘોડો છે. તેમની બીજી ફિલમ 'જીગર' પણ સુપરહિટ હતી. જેમાં એમની અભિનેત્રી કરિશ્મા કપૂર હતી. જ્યાં પડદા પર અજય દેવગણની ફિલ્મો હિટ થઇ રહી હતી તો બીજી તરફ તેમની જીંદગીમાં રોમાન્સનો પારો પણ ચઢી રહ્યો હતો.

અજયની લાઇફમાં અચાનક રવિનાની એન્ટ્રી
અચાનક જ અજય દેવગણની જીંદગીમાં એન્ટ્રી થઇ મસ્ત-મસ્ત ગર્લ રવિના ટંડનની, જેની સાથે અજય દેવગણે ગોલ્ડન જ્યુબલી ફિલ્મ 'દિલવાલે' આપી. આ ફિલ્મની સફળતા રવિના માટે ઘણું મહત્વ ધરાવતી હતી કારણ કે આ પહેલાં તેમની ઘણી ફિલ્મો ફ્લોપ ગઇ હતી.એટલા માટે રવિનાએ અજયને પોતાનો લકી ચાર્મ માની લીધો અને બંને વચ્ચે નિકટતા આવતી ગઇ.

કરિશ્મા અને રવિના વચ્ચે થયો ઝઘડો
અજય દેવગણ પણ રવિનાના હુસ્નનો દિવાનો હતો, જો કે કરિશ્માને આ સ્વિકાર્ય ન હતું અને કરિશ્મા-રવિના વચ્ચે અજય દેવગણને લઇને ઝઘડો થઇ ગયો, બંનેએ અજય દેવગણ સાથે સાઇન કરેલી કેટલીક ફિલ્મો છોડી દિધી, જેના લીધે અજય દેવગણની કેટલીક ફિલ્મો પડદા પર ખાસ સારું પ્રદર્શન કરી શકી નહી અને અજય દેવગણની બુદ્ધિ ઠેકાણે આવી ગઇ એટલા માટે બંને સાથે અંતર બનાવી લીધું.

અજયની જીંદગીમાં આવ્યો નવો વળાંક
તે સમયે અજય દેવગણ એકલો પડી ગયો હતો, આ વાત છે વર્ષ 1994ની, જ્યારે અજય ફરીથી પોતાના કેરિયરને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે અચાનલ તેની મુલાકાત કાજોલ સાથે થઇ. જેમણે અજયની સાથે મિત્રતા કરી અને કેટલીક ફિલ્મો સાઇન કરી, જેમણે અજય દેવગણના કેરિયરને નવો વળાંક આપી દિધો.
અને કાજોલ ક્યારે અજય દેવગણના દિલની રાણી બની ગઇ તે તેમને પણ ખબર ન પડી. ચાર વર્ષના પોતાના પ્રેમના સંબંધને અજય-કાજોલે વર્ષ 1999માં લગ્ન કરી લીધા. જો કે લગ્ન બાદ કાજોલે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દિધું.

પરિવાર સાથે ખુશ છે અજય
આ તે સમય હતો જ્યારે કાજોલ નંબર વન અભિનેત્રી હતી પરંતુ અજય માટે કાજોલે પોતાના કેરિયરની ચિંતા કરી નહી અને ખુશી-ખુશી તેની સાથે ઘર વસાવી લીધું. આજે તેમના પ્રેમના બગીચામાં બે ફૂલ ન્યાસા અને યુગ છે જેની પરવરિશમાં કાજોલ વ્યસ્ત અને ખુશ છે.

પહેલી પસંદ ન હતી કાજોલ
તેમછતાં કાજોલ, અજયની પહેલી પસંદ નથી. કાજોલના આવ્યા બાદ અજયનું ફિલ્મી કેરિયર ફરીથી ચમકી ઉઠ્યું અને આજે તે ફક્ત સારા અભિનેતા છે પણ સારા નિર્માતા-નિર્દેશક પણ છે.
એટલા માટે રવિનાએ અજયને પોતાનો લકી ચાર્મ માની લીધો અને બંને વચ્ચે નિકટતા આવતી ગઇ. અજય દેવગણ પણ રવિનાના હુસ્નનો દિવાનો હતો, જો કે કરિશ્માને આ સ્વિકાર્ય ન હતું અને કરિશ્મા-રવિના વચ્ચે અજય દેવગણને લઇને ઝઘડો થઇ ગયો, બંનેએ અજય દેવગણ સાથે સાઇન કરેલી કેટલીક ફિલ્મો છોડી દિધી, જેના લીધે અજય દેવગણની કેટલીક ફિલ્મો પડદા પર ખાસ સારું પ્રદર્શન કરી શકી નહી અને અજય દેવગણની બુદ્ધિ ઠેકાણે આવી ગઇ એટલા માટે બંને સાથે અંતર બનાવી લીધું.
હિન્દી સિનેમાના આ અભિનેતાને વનઇન્ડિયા પરિવાર પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. તમે પણ શુભેચ્છા પાઠવવા માટે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને અજયની કઇ ફિલ્મ તમને વધુ પસંદ પડી?
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
