B'day SpcL: બિન્દાસ બિપાશાનો હોટ એન્ડ બોલ્ડ અવતાર
બિપાશા બસુ એ અભિનેત્રીમાંથી એક છે જે કોઈ પણ ગોડ ફાધર વિના બોલિવૂડમાં પોતાનું સ્થાન જમાવી શકી છે. બિપાશાએ પોતાના કરિયરની શરૂઆત મોડેલીંગથી કરી હતી ત્યારબાદ તેને બોલિવૂડમાં પ્રથમ બ્રેક અક્ષય કુમાર સાથે અજનબી ફિલ્મમાં મળ્યો.
બિપાશા બસુને પોતાની પહેલી ફિલ્મ માટે ફિલ્મફેરનો ડેબ્યુ અવાર્ડ મળ્યો હતો. ફિલ્મમાં બોલ્ડ સીન આપવામાં બિપાશા બસુને કોઈ જ વાંધો ન હતો અને બિપાશા તેના બોલ્ડ સીન, ફીટનેસ અને ફિગરથી બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો કરતી ગઈ.
તસ્વીરોથી જુઓ બિપાશા બસુનો બોલ્ડ અંદાઝ:

અજનબી
અજનબી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરનાર બિપાશા બસુએ નેગેટીવ રોલ કર્યો હતો.

રાઝ
રાઝ ફિલ્મ બિપાશા બસુ માટે ઘણી જ નસીબદાર સાબિત થઇ હતી. આ ફિલ્મના હોટ સીનના ખુબ જ વખાણ પણ થયા હતા.

રાઝ 3
રાઝ 3 એ રાઝની જ રેમક હતી. જેમાં બિપાશા બસુએ નેગેટીવ રોલ કર્યો હતો.

રુધ્રક્ષ
આ ફિલ્મમાં બિપાશા બસુ સાથે સંજય દુત્ત અને સુનીલ શેટ્ટી પણ હતા

ગુનાહ
આ ફિલ્મમાં બિપાશા બસુ એક પોલીસ તરીકે દેખાઈ છે

જિસ્મ
આ ફિલ્મને બિપાશા બસુની બોલ્ડ ફિલ્મ તરીકે માનવામાં આવે છે

નો એન્ટ્રી
આ ફિલ્મમાં બિપાશા બસુ સાથે અનીલ કપૂર અને સલમાન ખાન પણ હતા

ઓમકારા
આ ફિલ્મમાં બિપાશા બસુએ બિલ્લોનો રોલ કર્યો હતો અને આ ફિલ્મના ગીતોને ખુબ જ વાહ વાઈ મળી હતો

ધૂમ 2
આ ફિલ્મમાં બિપાશા બસુનો ડબલ રોલ હતો

રેસ
આ ફિલ્મમાં બિપાશા બસુએ હોટ સીન આપ્યા હતા અને તે એક મોડેલના રોલમાં જોવા મળી હતી

દમ મારો દમ
2011માં આવેલી આ ફિલ્મ ખુબ ચાલી ના હતી પણ આ ફિલ્મ ના ગીતો ખુબ જ હીટ થયા હતા

અલોન
આ એક હોરર ફિલ્મ હતી જેમાં બિપાશા બસુનો ડબલ રોલ હતો અને હિરો તરીકે કરણ સિંહ ગ્રોવેરને લેવામાં આવ્યો હતો












Click it and Unblock the Notifications
