• search

Top 10 : ઑન-સ્ક્રીન Topless થવામાં ખચકાતી નથી અભિનેત્રીઓ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 1 ઑગસ્ટ : એક સમય હતો જ્યારે ફિલ્મોમાં કિસિંગ સીન્સનું ફિલ્માંકન પણ બે પુષ્પો વડે કરાતું હતું, પણ હવે બૉલીવુડમાં કોઈ પણ એક્ટર હોય કે એક્ટ્રેસ, તેઓ ઇન્ટીમેટ સીન્સના પણ ઑન સ્ક્રીન ફિલ્માંકનમાં કોઈ જાતનો ખચકાટ નથી અનુભવતાં. સાથે-સાથે બૉલીવુડમાં ટૉપલેસ થવું પણ આજકાલ સામાન્ય વાત થઈ ગઈ છે.

    સન્ની લિયોન, શર્લિન ચોપરા અને પૂનમ પાન્ડે જેવી અભિનેત્રીઓએ ન્યુડ થઈને બૉલીવુડમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે અને સાથે જ એવી અભિનેત્રીઓ ઘણી પસંદ પણ કરવામાં આવી રહી છે. તેવામાં હવે ટૉપલેસ થવું તો સાવ સામાન્ય બાબત બની ગઈ છે. હાલની બૉલીવુડ અભિનેત્રીઓ કૅટરીના કૈફથી લઈ સુરવીન ચાવલા સુધી સૌ ટૉપલેસ થવામાં જરાય ખચકાટ નથી અનુભવતી.

    અહીં અમે પણ કેટલીક એવી હૉટ ટૉપલેસ અભિનેત્રીઓની તસવીરો તેમજ તેમનાથી જોડાયેલી કેટલીક ખાસ વાતો શેર કરીએ છીએ. તો આપ પણ જુઓ, આ એકથી ચડિયાતી એક ટૉપલેસ અભિનેત્રીઓને અને પસંદગી કરો આપની ફેવરિટ ટૉપલેસ અભિનેત્રીની.

    કૅટરીના કૈફ

    કૅટરીના કૈફ

    કૅટરીના કૈફે જબ તક હૈ જાન ફિલ્મમાં ટૉપલેસ સીન કર્યુ હતું કે જેમાં શાહરુખ ખાન તેમના હીરો હતાં.

    સન્ની લિયોન

    સન્ની લિયોન

    બૉલીવુડમાં જિસ્મ 2 દ્વારા ધમાકેદાર એન્ટ્રી નોંધાવનાર પોર્ન સ્ટાર સન્ની લિયોને આ ફિલ્મમાં રણદીપ હુડા સાથે ટૉપલેસ સીન આપ્યુ હતું.

    કરીના કપૂર

    કરીના કપૂર

    કરીના કપૂરે કુર્બાન ફિલ્મમાં સૈફ અલી ખાન સાથે ટૉપલેસ સીન આપ્યુ હતું.

    સુરવીન ચાવલા

    સુરવીન ચાવલા

    હેટ સ્ટોરી 2 સુરવીન ચાવલાની ડેબ્યુ ફિલ્મ હતી. આમ છતાં સુરવીને પહેલી જ ફિલ્મમાં ટૉપલેસ સીન આપી સાહસી પરાક્રમ કર્યો.

    એશા ગુપ્તા

    એશા ગુપ્તા

    એશા ગુપ્તાએ જન્નત 2 ફિલ્મમાં ટૉપલેસ સીન આપ્યુ હતું અને તે પણ ઇમરાન હાશમી સાથે.

    નેહા ધુપિયા

    નેહા ધુપિયા

    નેહા ધુપિયાએ જૂલી ફિલ્મમાં આ ટૉપલેસ સીન આપ્યુ હતું.

    ઉદિતા ગોસ્વામી

    ઉદિતા ગોસ્વામી

    ઉદિતા ગોસ્વામી પાપ ફિલ્મમાં ટૉપલેસ થયા હતાં કે જેમાં તેમના હીરો જ્હૉન અબ્રાહમ હતાં.

    તનુશ્રી દત્તા

    તનુશ્રી દત્તા

    આશિક બનાયા આપને ફિલ્મમાં તનુશ્રી દત્તાનું આ ટૉપલેસ સીન કોણ ભુલી શકે કે જેમાં તેમના હીરો ઇમરા હાશમી હતાં?

    પાઓલી ડૅમ

    પાઓલી ડૅમ

    પાઓલી ડૅમ હેટ સ્ટોરી ફિલ્મમાં ટૉપલેસ થયા હતાં કે જે એક ઇરોટિક થ્રિલર હતી.

    વિદ્યા બાલન

    વિદ્યા બાલન

    ધ ડર્ટી પિક્ચર દ્વારા પોતાને બૉલીવુડની બેસ્ટ અક્ટ્રેસ બનાવી વિદ્યા બાલને પોતાની સફળતાના આકાશે ચાર ચાંદ લગાવી નાંખ્યા. આ ફિલ્મમાં વિદ્યાએ ટૉપલેસ સીન આપ્યુ હતું કે જેમાં તેઓ સિલ્ક સ્મિતાના રોલમાં હતાં. આ ખૂબસૂરત અભિનેત્રીએ ફોટોગ્રાફર ડેબૂ રત્નાકરના કેલેન્ડર માટે પણ ન્યુડ ફોટોશૂટ કરાવ્યુ હતું.

    ઑન-સ્ક્રીન ન્યુડ થનાર એક્ટર્સ જોવા નીચેની લિંક પર ક્લિક કરો

    ઑન-સ્ક્રીન ન્યુડ થનાર એક્ટર્સ જોવા નીચેની લિંક પર ક્લિક કરો

    ‘પીકે' Nude થઈ ગયો ગઝની : જુઓ અગાઉ કોણે કર્યા આવા ‘કારનામા'

    English summary
    Bollywood actresses like Sunny Leone who went topless in movies. See 10 other actresses who have dared to do topless scenes.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more