દિપીકા, કૈટરીના, અનુષ્કાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો

અનેક જાણીતા બોલીવૂડ સેલેબ્રિટી વાર તહેવારે તેમાના ફોટોશૂટ કરવાતા રહેતા હોય છે. તો વળી ક્યારેક સેલ્ફી લઇને સોશ્યલ મીડિયા પર પણ અપડેટ કરતા રહેતા હોય છે.

ત્યારે આજે અમે તમને બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓ જેવી કે દિપીકા પાદુકોણ, કૈટરીના કૈફ, સોનાક્ષી સિંહાના કેટલાક બ્લેક એન્ડ વાઇટ ફોટો બતાવીશું.

આ બ્લેક એન્ડ વાઇટ ફોટામાં આ સુંદરીઓની સુંદરતાની ચાર ચાંદ લગાડે છે. ત્યારે બોલીવૂડની જાણીતી અભિનેત્રીઓના આ બ્લેક એન્ડ વાઇટ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

બ્લેક એન્ડ વાઇટ ફોટામાં અનુષ્કાની સુંદરતા કંઇક આ રીતે ઝળકી રહી છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા તેના કાળા રેશમી વાળ અને તેના શાર્પ ફિચરને કંઇક આ રીતે રજૂ કરી રહી છે.

કૈટરીના કૈફ

કૈટરીના કૈફ

કૈટરીના કૈફની મદમસ્ત અદા અને નસીલી આંખોને ખુબ જ સુંદર રીતે આ ફોટોમાં કેદ કરાઇ છે.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસનના નખરાળી અદાઓ અને લચીલા શરીરને દર્શાવતો બ્લેક એન્ડ વાઇટ ફોટો.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

60ના અંદાજમાં દિપીકાની બેમિસાલ સુંદરતાને દેખાડતા આ બ્લેક એન્ડ વાઇટ ફોટો.

કોકણા સેન

કોકણા સેન

ચાદરમાં લપેટાયેલી કોકણા સેનનો આ સુંદર ફોટો

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરના સ્લીમ ટ્રીમ બોડીને સુંદર રીતે દર્શાવતો આ ફોટો.

ગીતા બસરા

ગીતા બસરા

ગીતા બસરાના ચહેરા પર આ લેપ્ટની રોશની સુંદર રીતે આ બ્લેક એન્ડ વાઇટ ઇમેજમાં દેખાય છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયાનો પહેલો ટોપલેસ ફોટો જેમાં તે એક બ્લેક બિલાડીને લઇને ઊભી છે.

ઇલિયાના ડિક્રૂઝ

ઇલિયાના ડિક્રૂઝ

ઇલિયાનાની માસૂમિયત અને નખશીશ સુંદરતાને દર્શાવતો આ ફોટો

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ આ ફોટામાં ખોવાયેલી દેખાય છે.

કરીના કપૂર

કરીના કપૂર

બેબાની કામણગારી અદાઓ આ મિરર રિફલેક્શનમાં કંઇક આ રીતે દેખાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X