જુઓ ઑન-સ્ક્રીન Naked થનાર 10 બૉલીવુડ સેલિબ્રિટીઓ

મુંબઈ, 8 નવેમ્બર : કેતન મહેતાની ફિલ્મ રંગ રસિયા ખૂબ જ ચર્ચામાં છે. પોતાના બોલ્ડ વિષય અને કંટેટ્સના પગલે રણદીપ હુડા અને નંદના સેન અભિનીત રંગ રસિયા ફિલ્મ લાંબા સમય સુધી અટક્યા બાદ રિલીઝ તો થઈ ગઈ છે અને તેને સારો પ્રતિસાદ પણ મળ્યું છે.

રંગ રસિયા ફિલ્મમાં નંદના સેને અનેક ન્યુડ લવ-મેકિંગ સીન્સ કર્યા છે અને તેના કારણે જ આ ફિલ્મ વિવાદોમાં પડી હતી, પરંતુ બૉલીવુડ જગતમાં આવું પહેલી વાર નથી થઈ રહ્યું. સિમી ગરેવાલથી માંડી ડિમ્પલ કાપડિયા સુધીની અનેક અભિનેત્રીઓ ઑન-સ્ક્રીન આવા નેક્ડ સીન્સ કરી ચુકી છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ ઑન-સ્ક્રીન નેક્ડ થનાર 10 બૉલીવુડ સેલિબ્રિટીઓ :

સાગરમાં ડિમ્પલ

સાગરમાં ડિમ્પલ

સાગર ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ દરિયા કિનારે આ કામુક દૃશ્ય આપ્યુ હતું. જોકે આ ક્ષણ ભરનુ જ દૃશ્ય હતું, પરંતુ તેમાં ડિમ્પલ નેક્ડ હતાં.

માયા મેમસાબમાં દીપા

માયા મેમસાબમાં દીપા

રંગ રસિયાના નિર્માતા દીપા શાહીએ માયા મેમસાબમાં શાહરુખ ખાન સાથે ભરપૂર રોમાંસ કર્યો હતો અને પોતાની જાતને ખૂબ જ એક્સપોઝ કરી હતી.

રંગ રસિયામાં નંદના

રંગ રસિયામાં નંદના

હાલમાં સૌથી ચર્ચિત છે નંદના સેનનું ઑન-સ્ક્રીન નેક્ડ સીન કે જે રંગ રસિયા ફિલ્મમાં છે.

મેરા નામ જોકર અને સિદ્ધાર્થમાં સિમી

મેરા નામ જોકર અને સિદ્ધાર્થમાં સિમી

મેરા નામ જોકર તથા સિદ્ધાર્થ ફિલ્મોમાં તે વખતના બોલ્ડ અભિનેત્રી સિમી ગરેવાલે પણ આવો સાહસ કર્યો હતો.

રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિની

રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિની

રામ તેરી ગંગા મૈલી ફિલ્મમાં ઘણા એવા દૃશ્યો હતાં કે જેમાં મંદાકિની નેક્ડ દેખાતા હતાં.

મૉનસૂનમાં હેલેન

મૉનસૂનમાં હેલેન

હેલેન બ્રોડીએ જગ મુંધ્રાની ફિલ્મ મૉનસૂનમાં ભરપૂર એક્સપોઝ કર્યુ હતું.

મૅગેઝીનમાં મમતા

મૅગેઝીનમાં મમતા

મમતા કુલકર્ણીએ સ્ટારડસ્ટ મૅગેઝીન માટે ટૉપલેસ ફોટોશૂટ કરાવી બૉલીવુડમાં ચકચાર જગાવી હતી.

ડિવાઇન લવર્સમાં હેમંત

ડિવાઇન લવર્સમાં હેમંત

કામુક હિન્દી ફિલ્મ ડિવાઇન લરસ્માં હેમંત બિરજેએ પણ નગ્ન દૃશ્ય કર્યુ હતું.

ક્લાઉડ ડોરમાં અનુ

ક્લાઉડ ડોરમાં અનુ

આશિકી ગર્લ અનુ અગ્રવાલે ક્લાઉડ ડોરમાં નેક્ડ બેડ સીન કર્યુ હતું.

સિને બ્લિટ્ઝ માટે પ્રોતિમા

સિને બ્લિટ્ઝ માટે પ્રોતિમા

કબીર બેદીના પત્ની પ્રોતિમા બેદીએ 1974માં સિને બ્લિટ્ઝ મૅગેઝીનના લૉન્ચિંગ માટેના પ્રમોશન કૅમ્પેઇન દરમિયાન જુહુ બીચ પર નગ્ન દોડ લગાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X