સન્ની-પૂનમ-રાખી પર ચઢ્યો હોળીનો ખુમાર, તો સોનમ-સોનાક્ષી પણ રંગાયાં!

મુંબઈ, 18 માર્ચ : ગઈકાલે સમગ્ર દેશમાં રંગોનો પર્વ હોળી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો. સમગ્ર દેશમાં લોકોએ એક-બીજાને રંગી હોળી પર્વની શાનદાર ઉજવણી કરી, તો ગ્લૅમર જગત પણ આ ઉજવણીમાંથી બાકાત ન રહ્યું. ખાસ તો બૉલીવુડથી લઈ ટેલીવુડ સુધી તમામ ક્ષેત્રના કલાકારોએ હોળીની જોરદાર ઉજવણી કરી.

હોળી પ્રસંગે યાજોયલ ઝૂમ હોળી પાર્ટીમાં સિતારાઓએ ધમાલ મચાવી. અહીં ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં સન્ની લિયોન, પૂનમ પાન્ડે અને રાખી સાવંત, તો ટેલીવિઝન કલાકારોમાં એજાઝ ખાન, પાયલ રોહતગી, સંગ્રામ સિંહ પણ હોળીની મસ્તીમાં ડુબી ગયા હતાં. ઝૂમ હોળી પાર્ટીમાં રાગિણી એમએમએસ 2 ફિલ્મના નિર્માતા એકતા કપૂર પણ હાજર રહ્યા હતાં અને ફિલ્મના અભિનેત્રી સન્ની લિયોને ફિલ્મના ગીતો ઉપર પરફૉર્મ કર્યુ હતું.

બીજી બાજુ હાલમાં બેવકૂફિયાં ફિલ્મમાં બિકિની પહેરવા અંગે ચર્ચામાં રહેલા સોનમ કપૂર પણ હોળીના રંગે રંગાઈ ગયા હતાં, તો સોનાક્ષી સિન્હાએ પણ હોળી રમવા સાથેની તસવીર ટ્વિટર ઉપર ટ્વીટ કરી હતી. ઉપરાંત ઘણા કલાકારોએ હોળીની શાનદાર ઉજવણી કરી હતી.

ચાલો જોઇએ બૉલીવુડ સેલિબ્રિટીઓની હોળી તસવીરોમાં :

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

આફતાબ શિવદાસાણી અને તેમની ગર્લફ્રેન્ડ તથા એજાઝ ખાન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ડૉલી બિન્દ્રા, દીપશિખા તથા તેમના પતિ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ફરાહ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ફરાહ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ફુગ્લી ફિલ્મની ટીમ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ફુગ્લી ફિલ્મની ટીમ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હૃતિક રોશન અને ઝાયેદ ખાન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

ઝાયેદ ખાન, ફરાહ અને હૃતિક રોશન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

જૅકલીન ફર્નાન્ડીઝ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

જુહી પરમાર.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

જુહી પરમાર તથા કાયનાત અરોરા અને તેમના મમ્મી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

કામ્યા પંજાબી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

કામ્યા પંજાબી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

કામ્યા પંજાબી અને કલ્કી કોચલીન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

લારા દત્તા તેમના પરિવાર સાથે અને મંદિરા બેદી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

નીતૂ ચન્દ્રા.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

નીતૂ ચન્દ્રા અને અરમાન કોહલી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

નીતૂ ચન્દ્રા અને સુનીલ શેટ્ટી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સંગ્રામ સિંહ અને પાયલ રોહતગી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પૂજા બેદી.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પૂજા બિષ્ટ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પૂનમ પાન્ડે.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પૂનમ પાન્ડે.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પૂનમ પાન્ડે અને રાખી સાવંત.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

રણદીપ હુડા.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

રોહિત વર્મા.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

રોઝલીન ખાન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સંભાવના સેઠ.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સંભાવના સેઠ અને રાખી સાવંત.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સોનાક્ષી સિન્હા.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સોનમ કપૂર.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

પતિ ડૅનિયલ વેબર સાથે સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

એકતા કપૂર અને સન્ની લિયોન.

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

હોળીના રંગે રંગાયું બૉલીવુડ

વરુણ બડોલા અને રાજશ્રી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X