Pics: બોલીવૂડની આ ફેમસ હિરોઇનો પહેલા આવી દેખાતી હતી

આજે અમે તમને જે તસવીરો બતાવાના છીએ તે જોઇને તમારી આંખો ખુલ્લીની ખુલ્લી ના રહી જાય તો કહેજો. કારણ આ તમામ હિરોઇનોને તમે આજથી પહેલા અનેક વાર રૂપેરી પડદે જોઇ હશે. અને અનેક વાર તમે તેમની ખૂબસૂરતીના દિવાના બન્યા હશો.

પણ જ્યારે તમે તેમની પહેલાની તસવીરો દેખશો જ્યારે તે ગ્લેમરસ વર્લ્ડથી દૂર એક ગર્લ નેક્ટ ડોર હતી, ત્યારના અને આજના ફોટો જોઇને તમને પણ સમજાશે કે યોગ્ય સ્ટાઇલીંગ અને મેકઅપ કોઇના ચહેરાને કેટલો બદલી શકે છે!

તો જુઓ બોલીવૂડની આ હિરોઇનોની પહેલાની અને અત્યારની તસ્વીરો બતાવતો આ ફોટો સ્લાઇડર....

વિદ્યા બાલન

વિદ્યા બાલન

આ ડર્ટી ગર્લના અનેક દિવાના છે પણ તેની દેખ ભાઇ દેખ સીરિયલનો આ ફોટો જોઇને તો તે સુંદરી ઓછી અને બહેનજી વધુ લાગે છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સોહામણી સોનાની આ તસવીર જુઓ જેમાં તે ગર્લ નેક્ટ ડોર લાગે છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

આ ફોટો જોઇને ભાગ્યેજ કોઇ કહેશે કે આ શિલ્પા શેટ્ટી છે સારું છે કે શિલ્પાએ નાકની સર્જરી કરવી દીધી નહીં તો...

રેખા

રેખા

રેખાના તો કરોડો દિવાના છે તેની ખૂબસૂરતીની તો આજે પણ લોકો કસમો ખાવા તૈયાર છે પણ રેખાની આ જૂની તસવીર એટલી ભયાનક છે કે વાત ના પૂછો.

ફ્રીડ્રો પિન્ટો

ફ્રીડ્રો પિન્ટો

ફ્રીડો પિન્ટોની ગણતરી હાલ હોલીવૂડની મોસ્ટ બ્યૂટિફૂલ મહિલાઓમાં થાય છે ત્યારે તેના આ ફોટો જોઇને કોઇ ભાગ્યે જ કહેશે તેમાં કંઇક પણ સુંદરતા જેવું છે.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરની આ તસવીરો જોઇને કોઇને પણ શોક લાગી શકે છે કે આ ગૂંચળાવાળા વાળ વાળી છોકરી કરિશ્મા છે!

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

મોટા મોટા હોઠ, મોટો ચાંદલો ત્યારની પ્રિયંકાના ચોપડા અને આજની પ્રિયંકા ચોપરામાં કેટલો બદલાવ આવી ગયો છે તેનો સાક્ષી આ ફોટો છે.

કાજોલ

કાજોલ

આ ડસ્કી બ્યૂટી પહેલા આવી લાગતી હતી પણ મેકઅપનો કમાલ તો જુઓ શું હતી અને તે શું બની ગઇ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

હાલમાં જ ટાઇમ્સે દિપિકાને મોસ્ટ ડિઝાયરેબલ વુમન કહી છે પણ આ ફોટો જોઇને કોઇ સ્વીકારશે કે પીંક ટોપ પહેરેલી આ દીપિકા છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ચબ્બી ગાલ વાળી આલિયાનો આ ફોટો જોઇને તમે પણ સ્વીકારશો કે ખરેખર આલિયાના મેકઅપ અને હેર સ્ટાઇલર્સે, આલિયા પાછળ ભારે મહેનત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X