For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાઉથમાં ખુશ છે ગુજરાતી ગર્લ નીલમ ઉપાધ્યાય

|
Google Oneindia Gujarati News

ચેન્નઈ, 4 જૂન : દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેત્રી નીલમ ઉપાધ્યાય કહે છે કે તામિળ ફિલ્મોમાં કામ કરતી અભિનેત્રીઓને બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવાની આકાંક્ષા હોય છે, પરંતુ એવું દરેક સાથે નથી હોતું.

neelam-upadhyay

નીલમે જણાવ્યું - હું માનુ છું કે દક્ષિણ ભારતીય ફિલ્મોની મોટાભાગની અભિનેત્રીઓ બૉલીવુડમાં કૅરિયર બનાવવાની ઇચ્છા ધરાવતી હોય છે, પણ એવું સૌની સાથે નથી. હું દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ખુશ છું. મને હૈદરાબાદ ખૂબ જ ગમે છે અને ત્યાં શૂટિંગ કરવાની ખૂબ મજા આવે છે.

નીલમ ગુજરાતના છે અને તેમણે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત તેલુગુ ફિલ્મ મિ.7 સાથે કરી હતી. તેમણે જણાવ્યું કે આ ખૂબ જ મોટી ગેરસજમણ છે કે ઉત્તર ભારતની અભિનેત્રીઓએ દક્ષિણ ભારતમાં ભેદભાવનો ભોગ બનવું પડે છે. અમે સૌ અહીં પરિવારની જેમ છીએ.

નીલમ ઉપાધ્યાય જોકે બૉલીવુડની ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છાનો ઇનકાર નથી કરતાં. તેઓ કહે છે - હું પણ હિન્દી ફિલ્મોમાં કામ કરવા માંગુ છું, પણ તે મારી પ્રાથમિકતા નથી. હું દક્ષિણની સારી ફિલ્મોમાં કામ કરવા માંગુ છું. જો કોઈ હિન્દી ફિલ્મમાં તક મળે, તો હું ખુશીથી તેમાં કામ કરીશ.

<strong>વાંચો : તામિળ ફિલ્મોમાં ગાંધીનગર ગર્લ</strong>વાંચો : તામિળ ફિલ્મોમાં ગાંધીનગર ગર્લ

English summary
Neelam Upadhyay admits that a foothold in Telugu cinema helps many actresses gain entry into Bollywood but adds that it's not applicable to everyone. She said, "I also want to make it in Bollywood, but that's not my only priority.''
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X