સલમાન ખાનની બર્થડે પાર્ડીમાં સિતારાઓનો જમાવડો, જુઓ ફોટો

સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં શાહરૂખ ખાન સહિતના સિતારાઓ પહોંચ્યા હતા. અહીં સંગીતા બિજલાનીએ આગ લગાવી દીધી હતી.

હાલમાં જ સલમાન ખાને પોતાનો 57મોં જન્મદિવસ ઉજવ્યો હતો. સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. પાર્ટીમાં શાહરૂખ ખાન સહિત બોલિવૂડ સ્ટાર રંગ જમાવતા જોવા મળ્યા હતા. હવે પાર્ટીના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.

બહેન અર્પિતાના ઘરે પાર્ટી યોજાઈ

બહેન અર્પિતાના ઘરે પાર્ટી યોજાઈ

સલમાન ખાનની બર્થડે પાર્ટીનું આયોજન તેની બહેન અર્પિતા ખાન અને આયુષ શર્માના ઘરે કરાયુ હતું. અહીં એક પછી એક બોલિવૂડ સિતારાઓ પહોંચ્યા હતા. અહીં પાર્ટીમાં માહોલ જામ્યો હતો.

સંગીતા બિજલાની

સંગીતા બિજલાની

પાર્ટીમાં સંગીતા બિજલાની મહેફિલ લૂંટતી જોવા મળી હતી. 62 વર્ષની સંગીતા બિજલાની વન પીસ ડ્રેસમાં હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં પાર્ટીમાં પહોંચી હતી. અહીં સલમાન ખાન સતત તેની કેર કરતો જોવા મળ્યો હતો.

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન

સલમાનની પાર્ટીમાં સૌની નજર શાહરૂખ ખાન પર રહી. શાહરૂખ ખાન સલમાન ખાનની પાર્ટીમાં પુરા ઠાઠમાઠ સાથે પહોંચ્યો હતો. ટાઈટ સિક્યુરીટી સાથે પહોંચેલા શાહરૂખને સલમાન કાર સુધી છોડવા પણ આવ્યો હતો.

લુલિયા વંતૂર

લુલિયા વંતૂર

પાર્ટીમાં સલમાન ખાનની એક સમયની ગર્લફ્રેન્ડ લુલિયા વંતૂર પણ જોવા મળી હતી. લુલિયા વંતુરે પાર્ટીમાં બ્લેક શિમરી ડ્રેસમાં એન્ટ્રી મારી હતી. તે આ ડ્રેસમાં પોતાનું ગ્લેમરસ લાગી રહી હતી.

તબ્બુ

તબ્બુ

બી ટાઉનની સુંદર અભિનેત્રીઓમાં સામેલ તબ્બુ પણ સલમાન ખાનની પાર્ટીમાં પહોંચી હતી. બ્લેક એન્ડ વ્હાઇટ ડ્રેસમાં તબ્બુ સુંદર લાગી રહી હતી.

જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ

જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ

પાર્ટીમાં જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ પણ પહોંચ્યા હતા. બોલિવૂડના આ રોમેન્ટિક કપલે પાર્ટીમાં મેચિંગ આઉટફિટમાં એન્ટ્રી મારી હતી. જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ પાર્ટીમાં છવાયા હતા.

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા

પાર્ટીમાં બોલિવૂડના ફેમસ કપલમાંથી એક પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા પમ પહોંચ્યા હતા. કૃતિ સફેદ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં ખૂબસૂરત લાગી રહી હતી. જ્યારે પુલકિત કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

અભિનેત્રી સોનાક્ષી સિન્હા સલમાન ખાનના જન્મદિવસની પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં પહોંચી હતી. આ લુકમાં સોનાક્ષી સિમ્પલ પરંતુ કમાલની સુંદર દેખાતી હતી.

પ્રજ્ઞા જયસ્વાલ

પ્રજ્ઞા જયસ્વાલ

પાર્ટીમાં પ્રજ્ઞા જયસ્વાલ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. ગ્રીન ઓફ સોલ્ડર ડ્રેસમાં પ્રજ્ઞા જયસ્વાલ કમાલની ખુબસુરત લાગતી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X