Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bhediya ના સ્ક્રીનિંગમાં બોલિવૂડ સિતારાઓનો ઝલવો, ફોટો વાયરલ!

કૃતિ સેનનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ચુકી છે. હાલમાં જ મુંબઈમાં ભેડિયાની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયુ હતું.આ સ્ક્રીનિંગમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

કૃતિ સેનનની ફિલ્મ ભેડિયા રિલીઝ થઈ ચુકી છે. હાલમાં જ મુંબઈમાં ભેડિયાની સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયુ હતું.આ સ્ક્રીનિંગમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. બોલિવૂડ હસીનાઓ સાથે સાથે સ્ટાર પણ ગ્લેમરસ અંદાજમાં પોઝ આપ્યા હતા. સ્ક્રીનિંગમાં જ્હાન્વી કપૂર, રાજકુમાર રાવ, શાહિદ કપૂર, એલી અવરામ, યામી ગૌતમ સહિતના સિતારાઓએ રંગ જમાવ્યો હતો. હાલ આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યા છે.

વરુણ ધવન અને કૃતિ સેનને ભેડિયા સાથે પોઝ આપ્યા

વરુણ ધવન અને કૃતિ સેનને ભેડિયા સાથે પોઝ આપ્યા

સ્ક્રીંનિંગ દરમિયાન વરુણ ધવન અને કૃતિ સેનન ભેડિયા મોડમાં જોવા મળ્યા હતા. અહીં બન્નેએ કેમેરા સામે ખૂબ પોઝ આપ્યા હતા.

કૃતિ સેનનનો ગ્લેમરસ લુક

કૃતિ સેનનનો ગ્લેમરસ લુક

સ્ક્રીનિંગમાં કૃતિ સેનન ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. કૃતિ સેનન ગજબની ખૂબસુરત લાગી રહી હતી અને ખુશ જોવા મળી હતી.

કૃતિ સેનને પરિવાર સાથે પોઝ આપ્યા

કૃતિ સેનને પરિવાર સાથે પોઝ આપ્યા

કૃતિ સેનન અને નુપુર સેનન સિવાય બન્નેના માતા-પિતા પણ સ્ક્રીનિંગમાં હાજર રહ્યા હતા. કૃતિ સેનને પણ પરિવાર સાથે ખુબ પોઝ આપ્યા હતા.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

સ્ક્રીનિંગમાં સોનાક્ષી સિંહા તેના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાર પહોંચી હતી. અહીં બન્નએ સાથે કેમેરા સામે પોઝ આપ્યા હતા. સોનાક્ષી સિંહા સ્ટાઈલિસ્ટ અંદાજમાં જોવા મળી હતી.

યામી ગૌતમ

યામી ગૌતમ

ભેડિયાની સ્ક્રિનિંગમાં યામી ગૌતમ થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં પહોંચી હતી. યામી ગૌતમ આ લુકમાં હોટ એન્ડ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.

જ્હાન્વી કપૂર

જ્હાન્વી કપૂર

સ્ક્રીંનિંગમાં જ્હાન્વી કપૂર બોડિકોન ડ્રેસમાં જોવા મળી હતી. આ લુકમાં જ્હાન્વી કમાલની હોટ લાગી રહી હતી. જ્હાન્વીએ પણ કેમેરા સામે પોઝ આપ્યા હતા.

રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવે સ્ક્રીનિંગમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજકુમાર રાવ સફેદ શર્ટ અને બ્લૂ ડેનિમમાં ડેસિંગ લાગતો હતો.

વાણી કપૂર

વાણી કપૂર

વાણી કપૂર તેના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. સ્ક્રીનિંગમાં વાણી કપૂર બ્રાઉન ડ્રેસમાં પહોંચી હતી. તે આ લુકમાં ખૂબસુરત લાગી રહી હતી.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

શાહિદ કપૂર સ્ક્રીનિંગમાં વરુણ ધવન અને કૃતિ સેનનને પ્રોત્સાહિત કરવા પહોંચ્યો હતો. અભિનેતાએ પણ કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X