• search

IIJW 2014 : સન્નીનો તડકો લાગતા જ છવાઈ રંગીનીઓ!!!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 14 જુલાઈ : મુંબઈમાં યોજાયેલા ઇંટરનેશનલ ઇન્ડિયન જ્વૅલરી વીક એટલે કે આઈઆઈજેડબ્લ્યુ 2014માં મૉડેલ્સ અને બૉલીવુડ અભિનેત્રીઓ જલવા પાથરી રહી છે. વિવિધ જ્વૅલરી ફૅશન ડિઝાઇનરો માટે રૅમ્પ વૉક યોજાઈ રહ્યું છે. ગઈકાલે રૅમ્પ ઉપર વૉક કરનાર હસીનાઓમાં જ્યારે હૉટ એન સેક્સી સન્ની લિયોન જોડાયાં, તો રંગીનીઓ છવાઈ ગઈ.

    મળતી માહિતી મુજબ આઈઆઈજેડબ્લ્યુ 2014માં ગઈકાલે સન્ની લિયોન ઉપરાંત દીયા મિર્ઝા, ગૌહર ખાન, લીઝા રે, કલ્કી કોચલીન, ડાયના પેંટી, એશા ગુપ્તા, વિદ્યા બાલન અને શ્રદ્ધા કપૂરે પણ વિવિધ જ્વૅલરી ધારણ કરી પોતાના હુશ્ન વડે ઉપસ્થિત દર્શકોના મન મોહી લીધા હતાં.

    અગાઉ આ ઇવેંટમાં રાંઝણા ગર્લ સોનમ કપૂરે સિતારાઓથી સજેલો બ્લૅક ડ્રેસ પહેર્યો હતો, તો આ ફૅશન શોમાં વધુ એક આકર્ષણ બન્યા હતાં નેહા ધુપિયા કે જેમણે દુલ્હનનો વેશ ધર્યો હતો. આ ફૅશન શોમાં અમીષા પટેલ તથા ચિત્રાંગદા સિંહે પણ વિવિધ ફૅશન ડિઝાઇનર્સના વસ્ત્રો પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું અને વિવિધ આભૂષણોનું પ્રદર્શન કર્યુ હતું.

    ચાલો જોઇએ ઇંટરનેશનલ ઇન્ડિયન જ્વૅલરી વીક 2014ની તસવીરી ઝલક :

    દીયા મિર્ઝા

    દીયા મિર્ઝા

    આઈઆઈજેડબ્લ્યુમાં દીયા મિર્ઝાએ પણ રૅમ્પ વૉક કર્યુ હતું.

    ડૅઝલ્સ ઇન ઑરેંજ

    ડૅઝલ્સ ઇન ઑરેંજ

    દીયા મિર્ઝા આ પ્રસંગે ઑરેંજ સાડીમાં રૅમ્પ ઉપર પહોંચ્યા હતાં.

    ગૌહર ખાન

    ગૌહર ખાન

    ગૌહર ખાન આઈઆઈજેડબ્લ્યુમાં વ્હાઇટ ડ્રેસ પહેરી જાણે દેવી સ્વરૂપે રૅમ્પ પર પહોંચ્યા હતાં. ગૌહર ખાને ઇન્ડિયન ઇંસ્ટીટ્યૂટ ઑફ જૅમ્સ એન્ડ જ્વૅલરી (આઈઆઈજીજે) માટે શોસ્ટૉપર બન્યા હતાં.

    કલ્કી કોચલીન

    કલ્કી કોચલીન

    કલ્કી કોચલીને લાલ રંગનો ગાઉન પહેરી રૅમ્પ પર વૉક કર્યુ હતું.

    પ્રીતિ જૈન માટે

    પ્રીતિ જૈન માટે

    કલ્કી કોચલીન ટૅલેંટેડ જ્વૅલરી ડિઝાઇનર પ્રીતિ જૈનના આભૂષણો પહેરી રૅમ્પ પર ઉતર્યા હતાં.

    લીઝા રે

    લીઝા રે

    લીઝા રેએ લાલ રંગના ડ્રેસમાં રૅમ્પ વૉક કર્યુ હતું. લીઝા જ્વૅલરી ડિઝાઇનર ફરાહ અલી ખાન માટે રૅમ્પ પર ઉતર્યા હતાં.

    સન્ની લિયોન

    સન્ની લિયોન

    આઈઆઈજેડબ્લ્યુ 2014માં ગઈકાલે સન્ની લિયોનનો તડકો પણ ઉમેરાયો હતો.

    સ્પાર્કલ્સ ઇન અપાલા

    સ્પાર્કલ્સ ઇન અપાલા

    સન્ની લિયોને સુમિત જ્વૅલર્સના અપાલા માટે બ્લૅક આઉટફિટમાં રૅમ્પ વૉક કર્યુ હતું. ગત વર્ષે મુગ્ધા ગોડસેએ અપાલા માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

    અમીષા પટેલ

    અમીષા પટેલ

    આઈઆઈજેડબ્લ્યૂ 2014 ફૅશન શોમાં અમીષા પટેલ રૅમ્પ વૉક કરતા જણાય છે.

    સૂર્યા ગોલ્ડ્સ

    સૂર્યા ગોલ્ડ્સ

    અમીષા પટેલે અહીં સ્વરોસ્કીના સહયોગી સૂર્યા ગોલ્ડ્સ માટે રૅમ્પ ઉપર વૉક કર્યુ હતું.

    ચિત્રાંગદા સિંહ

    ચિત્રાંગદા સિંહ

    ચિત્રાંગદા સિંહે પણ આઈઆઈજેડબ્લ્યૂ 2014 ફૅશન શોમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

    મોની અગ્રવાલ માટે

    મોની અગ્રવાલ માટે

    ચિત્રાંગદા સિંહે જ્વૅલરી ડિઝાઇનર મોની અગ્રવાલ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

    નેહા ધુપિયા

    નેહા ધુપિયા

    નેહા ધુપિયા દુલ્હનના વેશમાં આ ફૅશન શોમાં આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

    ગીતાંજલિ જેમ્સ માટે

    ગીતાંજલિ જેમ્સ માટે

    નેહા ધુપિયાએ ગીતાંજલિ જેમ્સ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

    સોનમ કપૂર

    સોનમ કપૂર

    સોનમ કપૂર આ ફૅશન શોમાં સિતારાઓથી લપેટાયેલા દેખાયાં. સોનમે જેમ એન્ડ જ્વૅલરી એક્સપોર્ટ પ્રમોશન હાઉંસિલ (GJEPC) માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

    English summary
    View Photos of Ceelbrities dazzles at International Jewellery Week (IIJW) 2014 which is held at Mumbai.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more