સેલિના જેટલી પર ફરદીન ખાન અને તેના પિતા સાથે સુવાનો આરોપ, જાણો કોણે લગાવ્યો આરોપ?
બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં નથી જોવા મળી રહી. જો કે ફિલ્મો સિવાય પણ તે ચર્ચામાં રહે છે. હવે તેને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સેલિના પર એક વ્યક્તિએ કામ મેળવવા માટે સુવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ઉમૈર સંધુ નામના એક વ્યક્તિએ સેલિના જેટલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ સેલિના પણ ગુસ્સામાં જોવા મળી છે. હવે ટ્વિટર પર બન્ને વચ્ચે બબાલ ચાલી રહી છે.

ઉમૈર સંધુ નામના એક ટ્વિટર યુઝરે સેલિના જેટલી પર આરોપ લગાવ્યો કે તે ફિલ્મ જાનશીનના ઓડિશન દરમિયાન રોલ મેળવવા માટે ફરદીન ખાન અને તેના પિતા ફિરોઝ ખાને સાથે સુતી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સેલિના જેટલી બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે ફરદીન ખાન અને પિતા ફિરોઝ ખાન બંને સાથે સુતી છે. આ ટ્વિટ બાદ વિવાદ વધ્યો છે.
#CelinaJaitley is the only Actress in Bollywood who slept with both Father ( Feroze Khan ) & son ( Fardeen Khan ) many times. pic.twitter.com/dMeCsQFFne
— Umair Sandhu (@UmairSandu) April 10, 2023
આ ટ્વિટ બાદ સેલિનાએ જવાબ આપ્યો અને લખ્યુ કે, આ પોસ્ટ કરીને તમે મર્દ બની જશો અને તમારી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઠીક થઈ જશે. પરંતુ તમારી સારવાર અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઠીક થઈ શકે છે. જેમ કે ડૉક્ટર પાસે જઈને. તમારે ક્યારેક પ્રયાસ કરવો જોઈએ. Twitter કૃપા કરીને એક્શન લે.
Dear Mr Sandhu hope posting this gave you the much needed girth & length to become a man & some hope to cure you of your erectile dysfunction. There are others ways to fix your problem..like going to a doctor, you must try it sometime! #celinajaitly @TwitterSafety pls take action https://t.co/VAZJFBS3Da
— Celina Jaitly (@CelinaJaitly) April 11, 2023
સેલિનાના આ ટ્વીટ બાદ ઉમૈરે જવાબમાં લખ્યું કે, સત્ય ખૂબ કડવું લાગી ગયુ, બધાને જણાવો કે 2003માં જાનશીન ઓડિશન દરમિયાન તમે ડિરેક્ટર ફિરોઝ ખાનની ઓફિસમાં નગ્ન થયા હતા. જો કે ઉમૈરની આ પોસ્ટ પર લોકો તેની ટીકા કરતા જોવા મળી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે.
Sach Kafi Zaiyda Karwa Lag gaya !! Bataon sub ko ! You were naked infront of Director Feroze Khan in his office during Janasheen auditions in 2003. https://t.co/gZg1usZ23C
— Umair Sandhu (@UmairSandu) April 11, 2023
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
