Don't Worry..પરિવાર સાથે જોઇ શકશો હેટ સ્ટોરી 3 કેમકે...

હેટ સ્ટોરી 3 નામની બોલીવૂડ ફિલ્મ 4થી ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની છે. પણ બાકીની ફિલ્મોની જેમ તેને પણ સેન્સર બોર્ડમાંથી પસાર થવું પડ્યું છે. અને તમને તો ખબર જ છે કે જ્યારે હેટ સ્ટોરી 3 જેવી ફિલ્મ સેન્સર બોર્ડમાંથી પસાર થાય છે ત્યારે તેની જોડે શું થાય છે! અને હવે તો સેન્સર બોર્ડ તે જૂના સેન્સર બોર્ડ જેવું પણ નથી રહ્યું.

સેન્સર બોર્ડે ફિલ્મ હેટ સ્ટોરી 3માંથી સંસ્કૃત શબ્દ સંભોગ હટાવી દેવાનું કહ્યું છે. ફિલ્મના ટેલરમાં પણ આ ડાયલોગ છે જ્યાં શરમન જોશી કહે છે કે "જાન જાય...પર સંભોગ હોને ના પાય". ફિલ્મથી જોડાયેલા લોકોના કહેવા મુજબ ફિલ્મના ટ્રેલર અને ગીતોમાં જેટલા બોલ્ડ સીનો છે તેટલા બોલ્ડ સીન ભાગ્યે જ ફિલ્મમાં જોવા મળે.

ત્યારે સુત્રોના કહેવા મુજબ સેન્સર બોર્ડની કાતર ફરવા બાદ આ ફિલ્મના હોટ સીન અને ડાયલોગ બધુ જ ગાયબ કરી દેવામાં આવ્યું છે. તો જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર અને જાણો કંઇ કંઇ વસ્તુઓ તમને હેટ સ્ટોરી 3માં નહીં જોવા મળે. નોંધનીય છે કે વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હેટ સ્ટોરી 3 તેના પોસ્ટર, ટેલર અને ગીતોથી સમાચારોમાં છવાઇ ગઇ હતી...

હેટ સ્ટોરી 3

હેટ સ્ટોરી 3

વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી હેટ સ્ટોરી 3, 4થી ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની છે. ફિલ્મને સેન્સર બોર્ડે A સર્ટિફિકેટ આપ્યું છે.

હોટ એન્ડ બોલ્ડ

હોટ એન્ડ બોલ્ડ

પાછલી બે ફિલ્મોની જેમ જ આ ફિલ્મની ટેલર પણ હતું ખૂબ જ બોલ્ડ. પણ પાર્ટ 1 અને પાર્ટ 2ની જેમ જ તેમાં ન્યૂકમરને ચાન્સ આપવામાં નથી આવ્યો.

સલમાનની એક્ટ્રેસ

સલમાનની એક્ટ્રેસ

ફિલ્મમાં ડેઝી શાહ અને ઝરીન ખાન બતાવ્યો છે પોતાનો બોલ્ડ અંદાજ. અને બન્નેનું બોલીવૂડ ડેબ્યૂ પણ સલમાન ખાનની સાથે જ થયું છે.

સેન્સર બોર્ડ

સેન્સર બોર્ડ

ફિલ્મના ટ્રેલર અને ગીતોને જોઇને તો એવું જ લાગતું હતું કે સેન્સર બોર્ડ આ બે કલાકની ફિલ્મને જરૂરથી 1 કલાકની કરી દેશે અને તેવું થયું પણ.

મ્યૂઝિક હિટ

મ્યૂઝિક હિટ

ફિલ્મનું મ્યુઝિક આલ્બમ રિલિઝ થઇ ચૂક્યું છે અને લોકોને આ ફિલ્મના ગીતો ખૂબ જ પસંદ પણ આવી રહ્યા છે.

નો કોમ્પિટીશન

નો કોમ્પિટીશન

જો કે પહેલા આ ફિલ્મની સાથે સની લિયોનીની ફિલ્મ મસ્તીજાદે પણ રિલિઝ થવાની હતી પણ પાછળથી સની લિયોનીએ પાછી પાની કરી હવે ફિલ્મ મસ્તીજાદે 18 ડિસેમ્બર આસપાસ રીલિઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X