For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Chasme Baddoor In Pics : ગોવિંદાને મિસ કરતાં ડેવિડ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 18 માર્ચ : આવતા મહીને રિલીઝ થનાર ચશ્મે બદ્દૂર ફિલ્મના શૂટિંગ વખતે દિગ્દર્શક ડેવિડ ધવને અભિનેતા ગોવિંદાને ખૂબ મિસ કર્યાં. ધવન અને ગોવિંદાએ સાથે મળી શોલા ઔર શબનમ, આંખેં, કુલી નં. 1, હીરો નં. 1 ઉપરાંત અનેક ધમાકેદાર ફિલ્મો બનાવી છે.

ડેવિડ ધવને જણાવ્યું - ગોવિંદા એક નિપુણ અભિનેતા છે. અમિતાભ બચ્ચન અને મનમોહન દેસાઈની જેમ મારા અને ગોવિંગા વચ્ચે પણ ખૂબ જ સારા સંબંધો છે. અમે એક-બીજાને ખૂબ સારી રીતે સમજીએ છીએ. દિગ્દર્શક નંબર 1 સિરીઝમાં ગોવિંદા સાથે મળી ધૂમ મચાવી હતી. જોકે બીવી નં. 1 અને જુડવાં જેવી ફિલ્મો તેમણે સલમાન ખાન સાથે બનાવી હતી.

ચશ્મે બદ્દૂર ફિલ્મમાં ગોવિંદાને ન લેવાના કારણ અંગે ધવને સ્પષ્ટ કર્યું - ચશ્મે બદ્દૂર ફિલ્મ માટે ગોવિંદા ફિટ નથી. આ ફિલ્મ યુવાઓને ધ્યાનમાં લઈ બનાવાઈ છે, પરંતુ શૉટ લેતી વખતે મને ગોવિંદા ખૂબ યાદ આવ્યાં.

નોંધનીય છે કે ચશ્મે બદ્દૂર ફિલ્મ વર્ષ 1981માં દિગ્દર્શક સાઈ પરાંજપે દ્વારા આ જ નામે બનાવાયેલ ફિલ્મની રીમેક છે. 1981માં આવેલ ફિલ્મ ચશ્મે બદ્દૂરમાં ફારુખ શેખ, રાકેશ બેદી, દીપ્તિ નવલ તથા સઈદ જાફરી હતાં, જ્યારે રીમેક ચશ્મે બદ્દૂરમાં અલી જાફર, સિદ્ધાર્થ આઈ તાપસી પન્નૂ તેમજ દિવ્યેન્દુ વર્મા છે. ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે.

આવો તસવીરોમાં જોઇએ ચશ્મે બદ્દૂર.

તસવીરોમાં જુઓ ચશ્મે બદ્દૂર

તસવીરોમાં જુઓ ચશ્મે બદ્દૂર

ચશ્મે બદ્દૂર ફિલ્મ વર્ષ 1981માં દિગ્દર્શક સાઈ પરાંજપે દ્વારા આ જ નામે બનાવાયેલ ફિલ્મની રીમેક છે. 1981માં આવેલ ફિલ્મ ચશ્મે બદ્દૂરમાં ફારુખ શેખ, રાકેશ બેદી, દીપ્તિ નવલ તથા સઈદ જાફરી હતાં, જ્યારે રીમેક ચશ્મે બદ્દૂરમાં અલી જાફર, સિદ્ધાર્થ આઈ તાપસી પન્નૂ તેમજ દિવ્યેન્દુ વર્મા છે. આ ફિલ્મમાં ઋષિ કપૂર પણ છે.

English summary
Chashme Baddoor's Director David Dhawan missed Govinda at shoot. See Chasme Baddoor in Pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X