For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Controversial : Hot-n-Bold અવતાર ધરતા ખચકાતી નથી બેબો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 25 જુલાઈ : કરીના કપૂર બૉલીવુડના મોસ્ટ સ્ટાઇલિશ અને બોલ્ડ એક્ટ્રેસ ગણાય છે. તેમણે કેટલાક એવા બોલ્ડ લુક્સ ધર્યા છે કે જે માત્ર હૉટ જ નથી, પણ ચોંકાવનારા પણ છે. બેબોની બાબતમાં ક્લીવેજ તથા બૂબીનું પ્રદર્શન તો જાણે સામાન્ય બાબત રહી છે.

એજંટ વિનોદની આ અભિનેત્રીએ દિલ મેરા મુફ્ત કા... ગીતમાં ભરપૂર હૉટનેસ પાથરી હતી. જોકે ફિલ્મ ફ્લૉપ રહી હતી. તેવી જ રીતે કરીનાએ અત્યાર સુધી ગણા કંટ્રોવર્સિયલ ઑન-સક્રીન લુક ધર્યા છે. કરીના કપૂર કુર્બાન ફિલ્મના પોસ્ટર માટે ટૉપલેસ પણ થયા હતાં કે જેમાં તેમના પતિ સૈફ અલી ખાન જ હીરો હતાં.

છેલ્લે ગોરી તેરે પ્યાર મેં દેખાયેલા અને હવે અજય દેવગણ સાથે સિંઘમ રિટર્ન્સમાં દેખાનાર કરીનાએ હીરોઇન ફિલ્મમાં બોલ્ડ બિકિની અવતાર ધર્યો હતો, તો ટશન અને કમ્બખ્ત ઇશ્કમાં પણ તેમણે બિકિની પહેરી હતી.

ચાલો જોઇએ કરીના કપૂરના વિવાદાસ્પદ હૉટેસ્ટ ઑન-સ્ક્રીન લુક્સ :

દિલ મેરા મુફ્ત કા...

દિલ મેરા મુફ્ત કા...

આ આયટમ સૉંગમાં કરીના કપૂરે પહેરેલા આઉટફિટે લોકોની આંખો પહોળી કરી નાંખી હતી.

બિકિની બેબ

બિકિની બેબ

બિકિની બેબ તરીકે કરીના કપૂરે ઘણી ફિલ્મોમાં બિકિની બ્લાઉઝ પણ પહેર્યા છે.

વધુ એક

વધુ એક

આ બોલ્ડ તસવીર છે બૉડીગાર્ડ ફિલ્મના એક ગીતની.

છમ્મક છલ્લો

છમ્મક છલ્લો

રેડ હૉટ કરીના કપૂર એક પ્રમોશનલ ઇવેંટમાં પોતાના કર્વ્સ ફ્લૅશ કરી રહ્યાં છે.

વાવ!!!

વાવ!!!

એક મૅગેઝીન ફોટોશૂટ દરમિયાન કરીના કપૂરે આ બોલ્ડ અવતાર ધર્યો હતો.

તલાશ

તલાશ

તલાશ ફિલ્મમાં પણ કરીનાએ બોલ્ડ રોલ કર્યો હતો.

બૉમ્બશેલ

બૉમ્બશેલ

આ હૉટ તસવીર પોતે જ ઘણુ કહી જાય છે. તેના માટે કોઈ ડિસ્ક્રિપ્શનની જરૂર નથી.

સાઇઝ ઝીરો

સાઇઝ ઝીરો

કરીનાએ ફ્લૅબમાંથી ફિટ લુક ધરવા માટે સાઇઝ ઝીરોનું ચલણ શરૂ કર્યુ હતું.

English summary
Here are some of the controversial yet hottest pics of Kareena Kapoor. Apart from doing bold scenes in movies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X