• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: ક્યૂટ દિપિકાનો આ અંદાજ જોઇને તમે હસી હસીને લોટપોટ થઇ જશો

|

સ્ટાઇલ દિવા અને સુંદરતાની રાણી ગણાતી દિપિકા પાદુકોણ આમ તો હંમેશા રહે છે સ્ટાઇલીશ અને સભ્ય. પણ આજે આ ક્યૂટ સુંદરની કેટલીક તેવી તસવીરો બતાવાના છીએ કે જેને જોઇને તમે પણ કહી દેશો કે દિપીકા આમ કેમ કરે છે?

જો કે એક સમય હતો જ્યારે ઓમ શાંતિ ઓમમાં દિપીકાએ પહેલીવાર ડેબ્યૂ કર્યો હતો ત્યારે કેટલાક ક્રિટિકે દિપીકાને આર્ટિફિસ્યલ અને ટેલેન્ટ વગરની, સુંદર યુવતી તરીકે ઓળખાવી હતી. પણ પિકુંની સફળતાએ આવા કેટલાય ફિલ્મ ક્રિટિકના મોઢા બંધ કરી દીધા છે.

ત્યારે આજે અમે જે તસવીરો તમને બતાવાના છીએ તે જોઇને તમે પણ એક વાત સ્વીકારશો કે જેટલા નખરા અને અદાઓ દિપીકા ઓનસ્ક્રીન બતાવે છે તેટલી અદાઓ અને નખરા તે ઓફ સ્કીન પણ બખૂબી બતાવી શકે છે. તો પેટ ભરીને હસવા માટે તૈયાર થઇ જાવ અને જુઓ દિપીકાની આ તસવીરો....

રાક્ષસી દિપીકા

રાક્ષસી દિપીકા

મિડીયાને જોઇને દિપીકા કંઇક આવા ચહેરા બનાવે છે.

દાંતમાં ભરાઇ ગયું

દાંતમાં ભરાઇ ગયું

લાગે છે કે દિપીકાના દાંતમાં કંઇક ભરાઇ ગયું છે કે પછી તે કંઇ બોલવા જ નથી માંગતી.

દિવેલ પીધું

દિવેલ પીધું

લાગે છે હાલમાં કોઇએ દિપીકાને દિવેલ પીવડાવ્યું હોય.

છી,,,

છી,,,

દિપીકા મોઢું બગાડતી આવી દેખાય છે. જાણે કહેતી હોય છી મને તો આવું ગમે જ નહીં.

ખુશી

ખુશી

દિપીકા તું ખુશ છે તે જાણીને અમને પણ ખુશી થઇ પણ તેમાં કંઇક આવડું મોટું મોઢું થોડીને ખોલવાનું હોય.

આ છોકરો મને ક્યારે છોડશે!

આ છોકરો મને ક્યારે છોડશે!

આ ફોટો જોઇને તો તેવું જ લાગે છે કે જાણે દિપીકા મનમાં કહી રહી હોય કે ક્યારે આ મને છોડશે.

પોઝ

પોઝ

અર્જૂન કપૂરની સામે આ શું પોઝ મારીને ઊભી રહી ગઇ દિપીકા.

નખરા

નખરા

જોયું ને આ ફોટો જોઇને તમે પણ કહેશોને કે દિપીકાને ઓફસ્ક્રીન પણ નખરા કરતા ખૂબ જ સારી રીતે આવડે છે.

ના....

ના....

મને ના ગમ્યું હો તમે જે કહેતા હોવ તે ભલે પણ મને તો આનો દીઠ્ઠે મોઢે ના ગમ્યું.

હા હા હા

હા હા હા

સાચું કહું છુંં, મને શાહરૂખ જાડે કામ કરવું ખૂબ જ ગમે છે. જુઓ હું કેટલી ખુશ છું. મારી ખુશીનો તો પાર જ નથી!

કેટલા પાપડ બેલવા પડશે

કેટલા પાપડ બેલવા પડશે

આ સુપર સ્ટાર માટે મારે કેટલી વાર ખોટે ખોટો આ પોઝ આપવો પડશે.

ખુશ ના થા કિસ નહીં કરું

ખુશ ના થા કિસ નહીં કરું

પોતાના ફેન સાથે પાઉટ પોઝ આપતી દિપીકા. જરા પાછળ ઉભેલા રણવીરને તો જુઓ.

હા હા હા

હા હા હા

જુઓ ક્લોઝઅપથી રોઝ મારા દાંત ચમકાવું છું, ગણવા હોય તો કહી ગણી લો મારા દાંત...

કિસ

કિસ

કિસ કરવું તો ગમતું નથી તને પણ હવે તું આટલું કહે છે તો કરી લઉં છું.

પિકૂં પોઝ

પિકૂં પોઝ

આ ફોટો જોઇને લાગે છે કે પિકૂં ફિલ્મ બાદ દિપીકાને પણ કબજિયાત થઇ ગઇ છે.

હે શું કહ્યું

હે શું કહ્યું

ગુસ્સામાં કંઇક આવી રીતે દિપીકા બનાવે છે મોઢા. તો બીજી વાર તેના વિષે કંઇ બોલતા નહીં હો...

હાઇલા દિપીકા!

હાઇલા દિપીકા!

આ ફોટો જોઇને એવું લાગે છે કે જાણે અર્જૂન કપૂર કહેતો હોય કે હાઇ લા દિપીકા મને કિસ કરે છે!

મિસ ઇન્ડિયા?

મિસ ઇન્ડિયા?

ફાઇનલી મને કોઇએ તો કાઉન આપ્યો આજે મારી ખુશીની કોઇ સીમા નથી. હું જરૂર સમાજસેવાના કામ કરીશ.હું ભારતનું નામ વિશ્વમાં રોશન કરીશ!

આલિયા

આલિયા

દિપીકાએ આપી આલિયાને પપ્પી. જો કે આલિયા આ વાતથી એટલી ખુશ થઇ ગઇ કે તેને હવાને જ પપ્પી આપી દીધી.

બમ્પ શેક

બમ્પ શેક

દિપીકાએ અર્જૂન કપૂર જોડે કર્યો બમ્પ શેક. જરા બીગ બીના હાવભાવ તો જુઓ. તેમનું તો મોઢું ખુલ્લુનું ખુલ્લું રહી ગયું.

Oh ! NO

Oh ! NO

જુઓ હો મેં નથી હજી સુધી નથી કબૂલ્યું કે મને પણ રણવીરથી પ્રેમ છે!

દિપીકાના દાંત બહાર પડી ગયા

દિપીકાના દાંત બહાર પડી ગયા

જ્યારે દિપીકાના મન ખોલીને હસે છે તો ક્યારે તેવું લાગે છે કે હમણાં દિપીકાના દાંત બહાર પડી જશે.

ઇસસ

ઇસસ

અરે આવું પણ કંઇ હોય દિપીકા. તેવું તો શું થઇ ગયું કે તારે આવા મોઢા બનાવા પડ્યા.

મને યાદ નથી

મને યાદ નથી

મને યાદ નથી આવતું કે મને ખરેખરમાં કોણ ગમે છે રણવીર, રણબીર કે કોઇ ત્રીજું જ.

બસ હો!

બસ હો!

હું કંઇ બોલતી નથી એટલે તમારે કંઇ પણ નહીં બોલતા રહેવાનું હો હા!

હે મને પકડી પાડી!

હે મને પકડી પાડી!

આ ફોટો જોઇને લાગે છે કે દિપીકાને આટલા બધા ફોટોગ્રાફરની હાજરીનો ખ્યાલ નહતો. માટે જ તો તેની આંખો આટલી પહોળી થઇ ગઇ.

English summary
Deepika Padukone is one of the top actresses in Bollywood today, While all of you have seen her acting capabilities, weird and cute expressions on-screen, we bet you have not seen those pictures of the actress being caught off guard doing the same.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more