અને Daddy's Baby બની ગઈ Bombshell : જુઓ તસવીરો

મુંબઈ, 8 ઑગસ્ટ : બૉલીવુડ અભિનેત્રીઓ હંમેશાથી હૉટ નહોતી. એક સમય એવો પણ હતો કે જ્યારે તેઓ તેમના ડૅડીની લિટલ ગર્લ હતી. સો મચ ડસ્કી બૉમ્બશેલ પ્રિયંકા ચોપરાના કાંડે એક સમયે સ્યાહી વડે ડૅડી'સ લિટલ ગર્લ લખેલુ રહેતું અને તેમના ટ્વિટર પેજ પર પણ આ લાઇન હંમેશા રહેતી.

એક સમયની નિર્દોષ ડૅડી'સ લિટલ ગર્લ્સ આજે બૉલીવુડ બૉમ્બશેલ્સ બની ચુકી છે. આ લિટલ ગર્લ્સ એટલી બોલ્ડ થઈ ચુકી છે કે લિપલૉકથી લઈ ટૉપલેસ સીન્સ આપતા પણ નથી ખચકાતી. દાખલા તરીકે આલિયા ભટ્ટ કે જેઓ પોતાના પપ્પા સાથે દરેક વાત શૅર કરે છે. આલિયા ભટ્ટ લાંબા સમય સુધી મહેશ ભટ્ટના સ્વીટ ગર્લ ન બની રહ્યાં. આજે આલિયા ભટ્ટ બિકિની અને લિપલૉક સીન કરતા થઈ ગયાં છે. તેમણે ચાર જ ફિલ્મોમાં સંખ્યાબંધ લિપલૉક સીન્સ કર્યાં અને તેઓ બૉલીવુડના લૅડી ઇમરાન હાશમી ગણાવા લાગ્યાં છે. આલિયાએ પોતાના સહ-કલાકારો અર્જુન કપૂર અને વરુણ ધવન સાથે ઘણા ઇંટીમેટ સીન્સ પણ કર્યા છે.

બીજી બાજુ, જાણે આલિયાની સ્પર્ધા કરતા હોય, તેમ એક સમયે પપ્પા શક્તિ કપૂરના લિટલ ગર્લ ગણાતા શ્રદ્ધા કપૂર પણ ઝડપથી લિપલૉક અને કિસિંગ સીન્સ તરફ આગળ વધી રહ્યાં છે.

પ્રિયંકા ચોપરાએ એક વખત કહ્યુ હતું - હું મારા ડૅડીની લિટલ ગર્લ છું. તેઓ માયા સુપરહીરો છે. હું મારા પપ્પા જેવી છબી ધરાવતી વ્યક્તિ સાથે લગ્ન કરીશ. ભલે તે વ્યક્તિ કોઈ પણ વ્યવસાયમાંથી આવતો હોય.

અહીં રજૂ કરીએ છીએ તેવી ડૅડી'સ લિટલ ગર્લ્સ કે જે હાલમાં હૉટેસ્ટ બૉલીવુડ બૉમ્બશેલ્સ બની ચુકી છે.

પ્રકાશ પાદુકોણેની લિટલ ગર્લ

પ્રકાશ પાદુકોણેની લિટલ ગર્લ

આ છે બૅડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણેની લિટલ ગર્લ દીપિકા.

બૉમ્બશેલ દીપિકા

બૉમ્બશેલ દીપિકા

ડૅડી'સ લિટલ ગર્લ દીપિકા પાદુકોણે આજે બૉલીવુડના બૉમ્બશેલ બની ચુક્યા છે. ઓમ શાંતિ ઓમથી શરુઆત કરનાર દીપિકાએ રામલીલા સહિતની અનેક ફિલ્મોમાં હૉટ રોલ્સ કર્યા છે.

શત્રુઘ્ન સિન્હાની લિટલ ગર્લ

શત્રુઘ્ન સિન્હાની લિટલ ગર્લ

આ છે શત્રુઘ્ન સિન્હાની લિટલ ગર્લ સોનાક્ષી.

બૉમ્બશેલ સોનાક્ષી

બૉમ્બશેલ સોનાક્ષી

શત્રુઘ્ન સિન્હાએ એક વખત કહ્યુ હતું - માત્ર એક જ મહિલાથી હું ડરુ છું. હું મારી દીકરીની કોઈ વાત અવગણી ન શકું. આ લિટલ ગર્લ વેટ લોસ કરી આજે બૉલીવુડના નવા બૉમ્બશેલ બની ચુક્યા છે.

અશોક ચોપરાની લિટલ ગર્લ

અશોક ચોપરાની લિટલ ગર્લ

આ છે અશોક ચોપરાની લિટલ ગર્લ પ્રિયંકા ચોપરા.

બૉમ્બશેલ પ્રિયંકા

બૉમ્બશેલ પ્રિયંકા

પોતાની જાતને જાહેરમાં ડૅડી'સ લિટલ ગર્લ કહેડાવતાં પ્રિયંકા ચોપરા આજે હૉટેસ્ટ ગર્લ ઇન બૉલીવુડ બની ચુક્યા છે.

મહેશ ભટ્ટની લિટલ ગર્લ

મહેશ ભટ્ટની લિટલ ગર્લ

આ છે મહેશ ભટ્ટની લિટલ ગર્લ આલિયા.

બૉમ્બશેલ આલિયા

બૉમ્બશેલ આલિયા

આલિયા ભટ્ટના પિતા દીકરી આલિયા ભટ્ટની દરેક વાતમાં તેમનો સાથ આપે છે. આલિયા ભટ્ટ બૉલીવુડના લેટેસ્ટ બૉમ્બશેલ છે.

શક્તિ કપૂરની લિટલ ગર્લ

શક્તિ કપૂરની લિટલ ગર્લ

આ છે શક્તિ કપૂરની લિટલ ગર્લ શ્રદ્ધા.

બૉમ્બશેલ શ્રદ્ધા

બૉમ્બશેલ શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર બૉલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા ક્યારેય મીડિયા સામે આવ્યા નહીં, કારણ કે પપ્પા શક્તિ તેમના અંગે ખૂબ જ પ્રોટેક્ટિવ હતાં. આજે શ્રદ્ધા કપૂર ફિલ્મો જ નહીં, પણ મૅગેઝીનોમાં પણ બિકિની સાથે દેખાય છે.

અજય કુમાર શર્માની લિટલ ગર્લ

અજય કુમાર શર્માની લિટલ ગર્લ

આ છે અજય કુમાર શર્માની લિટલ ગર્લ અનુષ્કા.

બૉમ્બશેલ અનુષ્કા

બૉમ્બશેલ અનુષ્કા

અનુષ્કા શર્માએ એક વખત કહ્યુ હતું - હું મારા પપ્પાની લિટલ ગર્લ છું અને આજે અનુષ્કા શર્મા બૉલીવુડના બિકિની ગર્લ કહેવાય છે.

અનિલ કપૂરની લિટલ ગર્લ

અનિલ કપૂરની લિટલ ગર્લ

આ છે અનિલ કપૂરની લિટલ ગર્લ સોનમ.

બૉમ્બશેલ સોનમ

બૉમ્બશેલ સોનમ

અનિલ કપૂર પણ સોનમ અંગે ખૂબ જ પ્રોટેક્ટિવ છે, પણ સોનમ કપૂર ખૂબ જ બોલ્ડ એક્ટ્રેસ છે અને સ્વતંત્ર-સ્વચ્છંદ રીતે હૉટેસ્ટ આઉટફિટ્સ પહેરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X