Hot Pics : બિકિની બેબ્સ પણ છે દીપિકા પાદુકોણે
મુંબઈ, 8 ડિસેમ્બર : દીપિકા પાદુકોણેએ તાજેતરમાં 6 કરોડ રુપિયામાં ગાર્નિર કૉમ્સેટિક્સની એડ સાઇન કરી પોતાને બૉલીવુડના સૌથી મોંઘા હીરોઇન સાબિત કર્યાં છે. હવે કરીના કપૂર તથા કૅટરીના કૈફ બીજા તથા ત્રીજા નંબરે સરકી ગયાં છે તથા દીપિકા નંબર વન બની ગયા છે, પરંતુ કદાચ આપને ખબર નહીં હોય કે મોંઘી હીરોઇન હોવાની સાથે દીપિકા પાદુકોણેનો બૉલીવુડના ટૉપ 5 સેક્સી બિકિની બેબ્સમાં પણ સમાવેશ થાય છે. દીપિકા સાથે જ અનુષ્કા શર્મા, બિપાશા બાસુ અને સન્ની લિયોન પણ સેક્સી બિકિની બૉમ્બશેલ છે.
દીપિકા પાદુકોણે પ્રથમ વાર 2012માં રિલીઝ થયેલ ફિલ્મ કૉકટેલમાં બિકિની પહેરી હતી. દીપિકાએ જણાવ્યું કે બિકિની માટે પરફેક્ટ બૉડી બનાવવી ખૂબ મુશ્કેલ છે. તેમણે પોતે પણ બિકિની બૉડી બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. દીપિકાએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું - મેં પોતાનું વર્કઆઉટ બદલ્યું. સાથે જ બહાર ખાવાનું બંધ કર્યું. હું પોતાના ઘરે બેસી માત્ર સ્ટિમ્ડ ફિશ ખાતી હતી અને ગળ્યું બિલ્કુલ નહોતી ખાતી.
એમ જોવા જઇએ તો આપણા બૉલીવુડની અનેક અભિનેત્રીઓ પોતાની હૉટ બિકિની બૉડીના કારણે ખૂબ જાણીતી છે. નૂતન પ્રથમ અભિનેત્રી હતાં કે જેમણે પ્રથમ વાર 1958માં ફિલ્મ દિલ્લી કા ઠગમાં સ્વિમસૂટ પહેર્યુ હતું. પછી શર્મિલા ટાગોરે ફિલ્મ એન ઇવનિંગ ઇન પેરિસમાં પ્રથમ વાર બિકિની પહેરી. પછી તો ફિલ્મોમાં બિકિની પહેરવી સામાન્ય વાત થઈ ગઈ.
આવો તસવીરોમાં જોઇએ બૉલીવુડની બિકિની બેબ્સ.

હૉટ હૉટ બિકિની બેબ્સ
દીપિકા પાદુકોણે.

હૉટ હૉટ બિકિની બેબ્સ
સન્ની લિયોન.

હૉટ હૉટ બિકિની બેબ્સ
અનુષ્કા શર્મા.

હૉટ હૉટ બિકિની બેબ્સ
શાઝાન પદ્મસી.

હૉટ હૉટ બિકિની બેબ્સ
બિપાશા બાસુ

હૉટ હૉટ બિકિની બેબ્સ
કાવેરી ઝા

હૉટ હૉટ બિકિની બેબ્સ
રોઝલીન ખાન.

હૉટ હૉટ બિકિની બેબ્સ
ચાંદની

હૉટ હૉટ બિકિની બેબ્સ
માધુરી ભટ્ટાચાર્ય

હૉટ હૉટ બિકિની બેબ્સ
અક્ષરા ગૌડા

હૉટ હૉટ બિકિની બેબ્સ
નેગર ખાન.

હૉટ હૉટ બિકિની બેબ્સ
તહેમીના અફઝલ

હૉટ હૉટ બિકિની બેબ્સ
મલ્લિકા હેડન

હૉટ હૉટ બિકિની બેબ્સ
યાસ્મીન

હૉટ હૉટ બિકિની બેબ્સ
શિફાંજલી રાવ

હૉટ હૉટ બિકિની બેબ્સ
પૂજા બેદી

હૉટ હૉટ બિકિની બેબ્સ
મલ્લિકા શેરાવત

હૉટ હૉટ બિકિની બેબ્સ
મુગ્ધા ગોડસે

હૉટ હૉટ બિકિની બેબ્સ
અમીષા પટેલ

હૉટ હૉટ બિકિની બેબ્સ
અનુષ્કા શર્મા

હૉટ હૉટ બિકિની બેબ્સ
શર્લિન ચોપરા

હૉટ હૉટ બિકિની બેબ્સ
મોના ચોપરા

હૉટ હૉટ બિકિની બેબ્સ
રાખી સાવંત

હૉટ હૉટ બિકિની બેબ્સ
પૂનમ પાન્ડે

હૉટ હૉટ બિકિની બેબ્સ
લીઝા હેડન

હૉટ હૉટ બિકિની બેબ્સ
વીણા મલિક

હૉટ હૉટ બિકિની બેબ્સ
કંગના રાણાવત

હૉટ હૉટ બિકિની બેબ્સ
જૅકલીન ફર્નાન્ડીઝ

હૉટ હૉટ બિકિની બેબ્સ
સન્ની લિયોન

હૉટ હૉટ બિકિની બેબ્સ
બિપાશા બાસુ

હૉટ હૉટ બિકિની બેબ્સ
અનુષ્કા શર્મા












Click it and Unblock the Notifications
