કારમાંથી ઉતરતા જ OOPS મોમેન્ટનો શિકાર બની દીપિકા પાદુકોણ, વાયરલ થઈ રહ્યો છે Video
દીપિકાનો એક મુંબઈ એરપોર્ટનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણી વાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પોતાની લાંબી હાઈટના કારણે તેના પર બધા લુક્સ સારા લાગે છે. પરંતુ આ વખતે તે પોતાના લુક્સના કારણે જ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહી છે. વાસ્તવમાં, હાલમાં તેનો એક મુંબઈ એરપોર્ટનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ છે.

દીપિકા પાદુકોણનો વાયરલ થયો વીડિયો
બૉલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઘણીવાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અભિનેત્રી પોતાની એક્ટિંગ જ નહિ પરંતુ પોતાના લુક્સથી પણ ફેન્સનુ ધ્યાન ખેંચે છે. આ વખતે દીપિકા પોતાના લુકથી ઘણી છવાયેલી રહી છે. આ લુક તેનો મુંબઈના એરપોર્ટનો છે. જેમાં તે મુંબઈ એરપોર્ટ પર કારમાંથી નીચે ઉતરી તો ઉપ્સ મોમેન્ટનો શિકાર થઈ ગઈ. જો કે, સોશિયલ મીડિયા પર આના માટે દીપિકા ટ્રોલ પણ થઈ રહી છે.
દીપિકા બની ઉપ્સ મોમેન્ટનો શિકાર
તમને જણાવી દઈએ કે મુંબઈ એરપોર્ટ પર જ્યારે દીપિકા પોતાના કારમાંથી ઉતરી તો પાપારાજીએ તેમને ઘેરી લીધા. આ દરમિયાન તેનો ફોટો અને વીડિયો પણ બનાવ્યો ત્યારે દીપિકા પાદુકોણની ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ. ત્યારબાદથી દીપિકા સતત સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ વીડિયોમાં હંમેશાની જેમ દીપિકાએ એક સ્ટાઈલિશ આઉટફિટ પહેર્યુ છે. તેણે પ્લેન વ્હાઈટ ટી-શર્ટ, સ્ટ્રાઈપવાળુ પેન્ટ અને વ્હાઈટ શૂઝ પહેર્યા હતા. આ સાથે જ દીપિકાએ બ્લેક બૉગલ્સ લગાવીને મોટી બેગ હાથમાં લીધી છે.

ટ્રોલર્સે ઉડાવી મજાક
ઉપ્સ મોમેન્ટનો શિકાર બનેલી દીપિકા પાદુકોણને એ વાતનો અંદાજ પણ નથી. જો કે, ટ્રોલર્સે આનો મોકો ન છોડ્યો. તેના આ વીડિયો પર સતત વિવિધ પ્રકારની કમેન્ટ કરીને તેની મજાક બનાવી રહ્યા છે. વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરીને લખ્યુ, 'આની ચાલ અને પોસ્ટરને શું થયુ'. વળી, અમુક યુઝર્સ તેના આ વીડિયોમાં સ્ટાઈલિશ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
