આઇફા ઍવૉર્ડ્સમાં બલમ પિચકારી... વરસાવશે દીપિકા

મુંબઈ, 20 જૂન : બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે આવતા મહીને મકાઉ ખાતે યોજાનાર ઇંટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (આઈઇફા) ઍવૉર્ડ્સ સમારંભમમાં પરફૉર્મન્સ આપશે. દીપિકા પોતાની રજુઆત અંગે ખૂબ જ રોમાંચિત છે.

Deepika-iifa

દીપિકા પાદુકોણે આઇફા ઍવૉર્ડ્સમાં પોતાની કેટલીક ફિલ્મોના જાણીતા અને લોકપ્રિય ગીતો અંગ્રેજી બીટ... તુમ હી હો બંધુ... અને બલમ પિચકારી... ઉપર ડાન્સ પરફૉર્મન્સ આપશે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું - હું આઇફામાં કાર્યક્રમ રજૂ કરવા અંગ બહુ જ ઉત્સાહિત છું. હું મારી તાજેતરમાં જ રિલીઝ થયેલી યે જવાની હૈ દીવાની તથા કૉકટેલ ફિલ્મોના કેટલાંક ગીતો ઉપર પ્રસ્તુતિ આપીશ. હું પહેલી વાર મકાઉનો પ્રવાસ કરીશ. મને આશા છે કે મારા ફૅન્સને મારી પ્રસ્તુતિ ગમશે.

નોંધનીય છે કે આઇફા ઍવૉર્ડ્સની 14મી આવૃત્તિનું આયોજન આગામી 6ઠી જુલાઈના રોજ વેનેશિયન મકાઉ ખાતે થનારું છે. દીપિકા પાદુકોણે ચર્ચિત બૉલીવુડ અભિનેત્રી છે. તાજેતરમાં જ રણબીર કપૂર સાથે આવેલી તેમની ફિલ્મ વાયજેએચડી સફળ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X