સાબુથી નહાઈ વધુ Sexy બની દીપિકા પાદુકોણે, જુઓ Hot ફોટોશૂટ

મુંબઈ, 24 જુલાઈ : દીપિકા પાદુકોણે બૉલીવુડમાં હાલમાં ટોચના અભિનેત્રી ગણાય છે. એક નહીં, પણ ચાર-ચાર અને પાછી સળંગ ચાર-ચાર સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ દીપિકા પાદુકોણે બૉલીવુડની તમામ સમકાલીન અભિનેત્રીઓને આંબી ચુક્યાં છે, તો બીજી બાજુ દીપિકાની આંધીમાં કરીના કપૂર સહિત અનેક સારી અભિનેત્રીઓ ગોથા ખાતી નજરે પડે છે.

શાહરુખ ખાન સાથે ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકા પાદુકોણેની છેલ્લી ફિલ્મ રામલીલા હતી, તો તેમની આગામી ફિલ્મોમાં હૅપ્પી ન્યુ ઈયર અને તમાશા વિગેરેનો સમાવેશ થાય છે. દીપિકા પાદુકોણે તાજેતરમાં વિશ્વના સૌથી સેક્સી મહિલા પણ જાહેર થયાં અને તે બાબતમાં કદાચ કોઈને શંકા પણ નહીં હોય. દીપિકા છે જ આટલા સેક્સી કે કોઈ પણ તેમને જોઈને મોહી જાય અને તેઓ જ્યારે સાબુથી નહાઈ ફ્રેશ થઈને નિકળે, તો કેટલા સેક્સી બની શકે?

ચાલો તમે પણ જુઓ દીપિકા પાદુકોણેનું આ લેટેસ્ટ હૉટ ફોટોશૂટ :

ફિયામા ડી વિલ્સ સોપના એમ્બેસેડર

ફિયામા ડી વિલ્સ સોપના એમ્બેસેડર

દીપિકા પાદુકોણે જાણીતી સાબુ બ્રાન્ડ ફિયામા ડી વિલ્સ સોપના બ્રાન્ડ એમ્બેસેડર છે.

કરાવ્યુ હૉટ ફોટોશૂટ

કરાવ્યુ હૉટ ફોટોશૂટ

દીપિકા પાદુકોણેએ તાજેતરમાં જ ફિયામા ડી વિલ્સ સોપ માટે એક હૉટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે.

સૌથી સેક્સી મહિલા

સૌથી સેક્સી મહિલા

દીપિકા પાદુકોણે તાજેતરમાં જ વર્લ્ડના સૌથી સેક્સી મહિલા પણ જાહેર કરાયા હતાં.

કૅરિયર પરાકાષ્ઠાએ

કૅરિયર પરાકાષ્ઠાએ

દીપિકા પાદુકોણેનું બૉલીવુડ કૅરિયર હાલમાં પરાકાષ્ઠાએ છે, કારણ કે તેમણે ગત વર્ષે સતત ચાર ફિલ્મો સુપર હિટ આપી છે.

કૅટને આપી પછડાટ

કૅટને આપી પછડાટ

દીપિકા પાદુકોણે કૅટરીના કૈફને પછાડી બન્યા હતાં વર્લ્ડના સૌથી સેક્સી મહિલા. જાણીતી ફૅશન મૅગેઝીન એફએચએમ દ્વારા કરાવવામાં આવેલ સર્વેમાં દીપિકાને આ ખિતાબ વડે નવાજવામાં આવ્યાં હતાં.

વ્યસ્ત દીપિકા

વ્યસ્ત દીપિકા

દીપિકા પાદુકોણેની વર્ષ 2014માં એકેય ફિલ્મ નથી આવી, પરંતુ તેઓ હાલમાં હૅપ્પી ન્યુ ઈયર સહિત અનેક ફિલ્મોમાં વ્યસ્ત છે.

તમાશા

તમાશા

દીપિકા પાદુકોણેની આગામી ફિલ્મમાં તમાશાનો પણ સમાવેશ થાય છે કે જેનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે.

ફરી રણબીર સાથે

ફરી રણબીર સાથે

દીપિકા પાદુકોણે પોતાના ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ સાથે ફરી એક વાર રૂપેરી પડદે ચમકશે. તમાશામાં તેમના હીરો રણબીર જ છે.

અપેક્ષાઓ વધુ

અપેક્ષાઓ વધુ

દીપિકા-રણબીરની ગત વર્ષે આવેલી યે જવાની હૈ દીવાની ફિલ્મ સુપર હિટ રહી હતી અને તેથી જ તમાશા ફિલ્મ પાસે પણ લોકોની અપેક્ષાઓ વધુ છે.

મોસ્ટ અવેટેડ ફિલ્મ

મોસ્ટ અવેટેડ ફિલ્મ

દીપિકા પાદુકોણેની વધુ એક મોસ્ટ અવેટેડ ફિલ્મ છે ફાઇન્ડિંગ ફૅની. આ ફિલ્મ અંગે દીપિકાના ફૅન્સ ખૂબ જ ઉત્સુક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X