For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: રાજકારણમાં આવવા ઈચ્છે છે દીપિકા પાદુકોણ, આ મંત્રીપદ માટે વ્યક્ત કરી ઈચ્છા

ભવિષ્યમાં પોલિટિક્સ જોઈન કરવા અંગે પણ દીપિકા પાદુકોણે ઘણુ સ્પષ્ટ કરી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

દીપિકા પાદુકોણે બોલિવુડમાં એક નવુ સ્થાન મેળવ્યુ છે અને લગભગ દરેક ફિલ્મમાં તે પોતાના ધમાકેદાર અભિનયથી લોકોને ચોંકાવી દે છે. હાલમાં જ તેમને 'લોકમત મહારાષ્ટ્રીય ઑફ ધ યર 2019' એવોર્ડ ફંક્શનમાં જોવા મળી હતી અને તે ઘણી સુંદર લાગી રહી હતી. અહીં વાત કરતા તેણે રાજકારણના વિષય પર પણ ચર્ચા કરી. તેમનુ કહેવુ હતુ કે તે પોલિટિક્સ વિશે વધુ ખાસ જાણકારી નથી ધરાવતી પરંતુ તેમને પસંદ છે. ભવિષ્યમાં પોલિટિક્સ જોઈન કરવા અંગે પણ તેણે ઘણુ સ્પષ્ટ કરી દીધુ છે. દીપિકા પાદુકોણનું કહેવુ છે કે... સાચુ કહુ તો રાજકારણ વિશે વધુ જાણકારી નથી પરંતુ જો મને મોકો મળ્યો તો સ્વચ્છ ભારતની મંત્રી બનવાનું પસંદ કરીશ.

બાળપણનો એક કિસ્સો શેર કર્યો

બાળપણનો એક કિસ્સો શેર કર્યો

મને સફાઈ કરવાનું ઘણુ પસંદ છે. દીપિકા પાદુકોણે પોતાના બાળપણનો એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યુ કે જ્યારે હું નાની હતી ત્યારે બધા મને રહેવા માટે બોલાવતા હતા અને મને લાગતુ હતુ કે હું બહુ ફેમસ છુ... પરંતુ બાદમાં મને અહેસાસ થયો કે એ મને માત્ર એટલા માટે બોલાવતા હતા કે તેમના બેડરૂમ અને અલમારીને સાફ કરી શકુ. હું જ્યારે ઘરે રહુ છુ તો સફાઈ કરતી રહુ છુ. દીપિકા પાદુકોણ ઘણા સમયથી ફિલ્મોમાં જોવા નથી મળી અને તે હવે ‘છપાક'નું શૂટિંગ શરૂ કરી શકે છે.

ગોવિંદા

ગોવિંદા

સુપરસ્ટાર ગોવિંદા રાજકારણનો હિસ્સો રહ્યા છે. તેમણે ઘણા સમય સુધી આમાં કામ કર્યુ છે.

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના પણ પોલિટિક્સનું ઘણા સમય સુધી એક મોટુ નામ રહ્યા હતા.

પરેશ રાવલ

પરેશ રાવલ

અભિનેતા પરેશ રાવલ હાલમાં ભાજપના નેતા છે. તેમને ઘણા પ્રસંગોએ જોવામાં આવે છે.

જયા બચ્ચન

જયા બચ્ચન

જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના એક મોટા નેતા છે. ચૂંટણીમાં તેમને ઘણી જગ્યાએ પ્રચાર કરતા જોવામાં આવે છે.

કિરણ ખેર

કિરણ ખેર

અનુપણ ખેરની પત્ની કિરણ ખેર રાજકારણમાં ઘણા વધુ વ્યસ્ત રહે છે.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

અભિનેતા શત્રુઘ્ન સિન્હા હાલમાં ભાજપના બાગી નેતા કહેવાય છે.

આ પણ વાંચોઃ ભારતથી ડરેલા ઈમરાન ખાનને જૈશના આતંકી મસૂદ અઝહરે આપી ચેતવણીઆ પણ વાંચોઃ ભારતથી ડરેલા ઈમરાન ખાનને જૈશના આતંકી મસૂદ અઝહરે આપી ચેતવણી

English summary
Deepika padukone says that i would like to join Politics in future and i want be an Minister of Swachch Bharat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X