Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Screening : 2 સ્ટેટ્સ જોવા પહોંચી ‘જોડીઓ’માં પહોંચી ચર્ચિત જોડીઓ!

મુંબઈ, 18 એપ્રિલ : આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ફિલ્મ 2 સ્ટેટ્સ આજે રિલીઝ થઈ ગઈ છે. ગઈકાલે રાત્રે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું કે જેમાં ફિલ્મની ટીમ ઉપરાંત બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી અને ફિલ્મ જોયા બાદ મોટાભાગની સેલિબ્રિટીઓએ ફિલ્મ તથા આલિયા-અર્જુનના વખાણ કર્યા હતાં.

2 સ્ટેટ્સ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ ખાસ વાત એ હતી કે તેમાં બૉલીવુડની સૌથી ચર્ચિત જોડી દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ પણ આવ્યા હતાં. દીપિકા-રણવીર જોકે જુદા-જુદા પહોંચ્યા હતાં, પરંતુ એક જ ઇવેંટમાં બંનેની હાજરી ચર્ચાનો વિષય બન્યા હતો. રામલીલા ફિલ્મ બાદ આ જોડીના લવ-અફૅર અંગે ખૂબ જ ચર્ચાઓ છે અને મોટાભાગના ઇવેંટમાં બંને પહોંચતા જ હોય છે. લોકો અમુક વખતે એ નથી સમજી શકતાં કે કોણ-કોનો પીછો કરે છે. દીપિકા રણવીરનો કે પછી રણવીર દીપિકાનો?

દીપિકા-રણવીર જ નહીં, પણ 2 સ્ટેટ્સના આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના હીરોઇન આલિયા ભટ્ટ પણ પોતાના જૂના જોડીદાર વરુણ ધવન સાથે એક જ ગાડીમાં પહોંચ્યા હતાં. આલિયા-વરુણે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મમાં સાથે જ કામ કર્યુ હતું અને બંનેના અફૅર અંગે પણ એક સમયે બહુ ચર્ચાઓ હતી, તો પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ પણ આ ઇવેંટમાં સાથે જ પહોંચ્યા હતાં.

આ ઉપરાંત આ પ્રસંગે સોનમ કપૂર, પરિણીતી ચોપરા, સાજિદ નડિયાદવાલા, તેમના પત્ની વર્ધા નડિયાદવાલા, શાહિદ કપૂર, અભિષેક વર્મન, આદિત્ય રૉય કપૂર, હીરોપંતી ફિલ્મના કલાકારો ટાઇગર શ્રૉફ, કીર્તિ સૅનન, હુમા કુરૈશી, ઇમ્તિયાઝ અલી, જૅકી ભાગનાની વિગેરે પણ હાજરી આપી હતી અને 2 સ્ટેટ્સ ફિલ્મ માણી હતી.

ચાલો તસવીરોમાં જોઇએ કે કોણ-કોણ જોવા પહોંચ્યું 2 સ્ટેટ્સ :

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના દિગ્દર્શક અભિષેક વર્મન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આશિકી 2 ફૅમ આદિત્ય રૉય કપૂર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના હીરો અર્જુન કપૂર અને હીરોપંતી ફિલ્મના નવોદિત અભિનેત્રી કીર્તિ સૅનન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં અર્જુન કપૂર, હીરોપંતીના કલાકારો કીર્તિ સૅનન, ટાઇગર શ્રૉફ તથા સાબિર ખાન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલાના પત્ની વર્ધા નડિયાદવાલા સાથે અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આયેશા શ્રૉફ તથા અના સિંહ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં 2 સ્ટેટ્સ નવલકથાના લેખક ચેતન ભગત અને તેમના પત્ની.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચતાં દીપિકા પાદુકોણે અને રણવીર સિંહ. જોકે બંને જુદી-જુદી ગાડીમાં પહોંચ્યા હતાં.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હુમા કુરૈશી.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ઇમ્તિયાઝ અલી.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જૅકી ભાગનાની.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કબીર ખાન અને રાકેશ મલ્હોત્રા.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની સાથે કબીર ખાન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં નિર્માતા કરણ જૌહર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કીર્તિ સૅનન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં કીર્તિ, ટાઇગર અને સાબિર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મલાઇકા અરોરા ખાનનો પુત્ર અઝાન તથા સાજિદ નડિયાદવાલાનો પુત્ર શુભન.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પરિણીતી ચોપરા.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પાયલ રોહતગી અને સંગ્રામ સિંહ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સાજિદ નડિયાદવાલાના સાળી અને વર્ધા નડિયાદવાલાના બહેન પિંકી.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પ્રિયા કટારિયા પુરી અને આકાંક્ષા પટેલ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં રાકેશ મલ્હોત્રા અને સાજિદ નડિયાદવાલા.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પત્ની સાથે રોશન અબ્બાસ.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં શાહિદ કપૂર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સોનમ કપૂર.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સુમોના ચક્રવર્તી.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ એક જ ગાડીમાં સાથે પહોંચ્યા હતાં.

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગ

2 સ્ટેટ્સ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં સાજિદ નડિયાદવાલાના પત્ની વર્ધા નડિયાદવાલા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X