Latest Photoshoot : ફૅમિના માટે ‘કામુક’, તો એડ માટે બૅલે ડાન્સ કરતાં દીપિકા

મુંબઈ, 27 ઑગસ્ટ : દીપિકા પાદુકોણે આજકાલ સફળતાના નશામાં ચૂર છે. તેમની બે-બે મહત્વની ફિલ્મો રિલીઝની લાઇનમાં છે કે જેમાં ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયરનો સમાવેશ થાય છે, તો તમાશા અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થવાની છે.

દીપિકાની બૉલીવુડમાં વધતી શાખના કારણે મૅગેઝીન કવરો પર પણ તેઓ હૉટ ડિમાંડ બનતા જાય છે. દીપિકા પાદુકોણે ફૅમિના મૅગેઝીનના કવર પેજ પર પણ સ્થાન પામ્યા છે કે જેનું અંક સપ્ટેમ્બરમાં રિલીઝ થવાનુ છે. દીપિકા પાદુકોણે ફૅમિનાના કવર પેજ પર સફેદ ફૉર્મલ આઉટફિટમાં છે અને વાળને અંબોડામાં ટાઇટ બાંધી રાખ્યા છે. મૅગેઝીનના સપ્ટેમ્બર એડિશનનું ઇશ્યુ ઇંડિયાની મોસ્ટ પાવરફુલ વુમન પર આધારિત છે.

ફૅમિના મૅગેઝીનના ટાઇટલ મુજબ જ દીપિકા પાદુકોણેનો લુક પણ પાવરફુલ મહિલાની જેમ નજરે પડે છે. એટલુ જ નહીં, દીપિકાએ થોડાક સમય અગાઉ જ એક એડ માટે બૅલે ડાન્સ પરફૉર્મ કર્યુ છે. આ એક ડિફિકલ્ટ ડાન્સ છે. ઈશા શરવાની, અદા શર્મા જેવી અભિનેત્રીઓ બાદ દીપિકા એક એડમાં બૅલે ડાન્સ પરફૉર્મ કરતા નજરે પડવાના છે. પૅરાશૂટની એક એડમાં દીપિકાએ બૅલે ડાન્સ કર્યો છે અને તેના માટે ફોટોશૂટ પણ કરાવ્યુ છે. ખૂબ ઓછા સમયમાં જ દીપિકાએ ઘણી સિદ્ધિઓ હાસલ કરી છે. દીપિકાએ આ મુકામે પહોંચવા માટે સખત મહેનત પણ કરી છે. ઓમ શાંતિ ઓમથી રામલીલા સુધીની સફરમાં દીપિકાએ ઘણા પ્રકારના પાત્રો ભજવ્યા છે.

ચાલો આપને બતાવીએ દીપિકા પાદુકોણેના બંને લેટેસ્ટ ફોટોશૂટ :

ડિફરંટ લુક

ડિફરંટ લુક

દીપિકા પાદુકોણે ફૅમિનાના કવર પેજ પર ડિફરંટ લુકમાં નજરે પડે છે.

પાવરફુલ મહિલા

પાવરફુલ મહિલા

મૅગેઝીનનો આ અંક પાવરફુલ મહિલાઓ પર આધારિત છે.

બ્યુટીફુલ લુક

બ્યુટીફુલ લુક

દીપિકાનો સુંદર નાક-નક્શો આ તસવીરમાં હાઈલાઇટ થાય છે.

ક્લાસિક લુક

ક્લાસિક લુક

આ લુકમાં દીપિકા સાચે જ પાવરફુલ મહિલા લાગે છે.

પૅરાશૂટ એડ

પૅરાશૂટ એડ

દીપિકા પાદુકોણેએ પૅરાશૂટ એડ માટે પણ શૂટિંગ કર્યુ છે.

બૅલે શીખતા દીપિકા

બૅલે શીખતા દીપિકા

આ એડ માટે દીપિકાને બૅલે ડાન્સ શીખવાડતા ટ્રેનર.

રસિયન ડાન્સ

રસિયન ડાન્સ

દીપિકા રસિયન ડાન્સમાંથી બૅલે શીખી રહ્યા છે. આ પહેલી વાર નથી કે દીપિકા કોઈ પ્રોજેક્ટ માટે આવી કળા શીખતા હોય.

કાર પર દીપિકા

કાર પર દીપિકા

શૂટિંગ દરમિયાન એક દૃશ્યમાં દીપિકા વિંટૅજ કારની ઉપર ઊભા રહ્યા હતાં.

હૉટ દીપિકા

હૉટ દીપિકા

આ તસવીરમાં દીપિકા હૉટ લુક સાથેનો પોઝ આપતા જણાય છે અને વિંટૅજ કાર તેમના લુકને વધુ હૉટ બનાવે છે.

ભારતમાં જોઈ શકાશે સેક્સ ટેપ

ભારતમાં જોઈ શકાશે સેક્સ ટેપ

જાણવા માટે ક્લિક કરો : ભારતમાં ‘Sex' વગર જોઈ શકાશે Sex Tape : સેંસર બોર્ડે આપી મંજૂરી

આ પણ વાંચો

આ પણ વાંચો

12 Snaps : સેંસર બોર્ડને વલ્ગર લાગી ફાઇંડિંગ ફૅનીની Virgin દીપિકા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X