બ્યોમકેશ બક્શીની Long Kisser અભિનેત્રી સ્વસ્તિકા ચોરી કરતાં ઝડપાઈ!!!

મુંબઈ, 4 નવેમ્બર : બૉલીવુડમાં ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી ફિલ્મ દ્વારા ડેબ્યુ કરવા જઈ રહેલ એક બંગાળી અભિનેત્રી સિંગાપોર ખાતે એક સ્ટોરમાં ચોરી કરતા રંગે હાથ ઝડપાઈ છે.

મળતી માહિતી મુજબ આ અભિનેત્રીનું નામ છે સ્વસ્તિકા મુખર્જી અને તે દિબાકર બૅનર્જીની આગામી ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શીમાં સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાવાના છે.

સ્વસ્તિકા મુખર્જી બંગાળી ફિલ્મ ફેસ્ટીવલમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતાં. તે જ દરમ્યાન તેઓ ત્યાંના એક મૉલમાં ગયાં. સ્વસ્તિકા મૉલમાં પહોંચી એક જ્વૅલરી સ્ટોર ખાતે ઘરેણા ખરીદવા માટે ગયાં. તે જ દરમ્યાન સ્વસ્તિકાએ સોનાના ઈયરિંગ્સની ચોરી કરી. સ્વસ્તિકાનું આ કૃત્ય સ્ટોરમાં લગાડાયેલ સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ ગયું.

જ્વૅલરી સ્ટોરનો માલિક આ દૃશ્ય સીસીટીવી સ્ક્રીન પર જોઈ ગયો. તે પછી સ્વસ્તિકા મુખર્જીની બૅગની જડતી કરવામાં આવી કે જેમાંથી ચોરી કરવામાં આવેલ ઈયરિંગ્સ મળી આવ્યા.

દરમિયાન સ્વસ્તિકાએ એવો ખુલાસો કર્યો હતો કે તેમણે આ સ્ટોરમાંથી જે ઘરેણા ખરીદ્યા છે, તેની રિસિપ્ટ તેમની પાસે છે. આમ છતાં રિસિપ્ટમાં ઈયરિંગ્સનો ઉલ્લેખ ન હતો. આમ પકડાઈ ગયા બાદ સ્વસ્તિકાએ ગુનો કબૂલતા જણાવ્યું કે અન્ય જ્વૅલરી સાથે ભૂલથી ઈયરિંગ્સ તેમના પર્સમાં આવી ગયાં હશે. આ ઈયરિંગ્સની કિંમત 12000 રુપિયા હતી. તે પછી સ્ટોર માલિકે અભિનેત્રીની સાથે સાથે ફિલ્મ ફેસ્ટીવલના આયોજકો સામે પણ ફરીયાદ કરી હતી.

તસવીરોમાં જોઇએ સ્વસ્તિકા મુખર્જી અને હૉટ વીડિયો પણ :

અભિનેતાની દીકરી

અભિનેતાની દીકરી

સ્વસ્તિકા મુખર્જી જાણીતા બંગાળી અભિનેતા સાંતો મુખોપાધ્યાયના પુત્રી છે.

બ્યોમકેશ બક્શી દ્વારા ડેબ્યુ

બ્યોમકેશ બક્શી દ્વારા ડેબ્યુ

સ્વસ્તિકા મુખર્જી ડિટેક્ટિવ બ્યોમકેશ બક્શી ફિલ્મ સાથે બૉલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે.

લાંબા ચુંબનનો રેકૉર્ડ

લાંબા ચુંબનનો રેકૉર્ડ

સ્વસ્તિકા મુખર્જી તાજેતરમાં જ લાંબા ચુંબન અંગે રેકૉર્ડ બનાવવા માટે ચર્ચામાં આવ્યા હતાં.

સુશાંત હીરો

સુશાંત હીરો

સ્વસ્તિકાએ બ્યોમકેશ બક્શીના સેટ પર સુશાંત સિંહ રાજપૂતને બોલીવૂડનુ સૌથી લાંબું ચુંબન કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો.

જુઓ વીડિયો

બ્યોમકેશ બક્શી ફિલ્મના ટીઝરમાં સ્વસ્તિકા મુખર્જીની એક ઝલક માણવા સ્લાઇડર પર ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X