YPD 2 In Pics : સંજયને સજાથી દુઃખી દેઓલ પરિવાર
મુંબઈ, 29 માર્ચ : જાણીતા અભિનેતા સંજય દત્તને સુપ્રીમ કોર્ટે સજા ફરમાવતાં બૉલીવુડ ખૂબ દુઃખી છે અને આ દુઃખમાં દેઓલ પરિવાર પણ સંજય દત્તની સાથે છે. જોકે દેઓલ પરિવારનું કહેવું છે કે આ બાબતમાં કોઈ કશુ કરી શકતું નથી. આખરે ભૂલ કરી હોય, તો સજા તો મળવાની જ છે.
પોતાની યમલા પગલા દીવાના 2 ફિલ્મના ફર્સ્ટ લુક અને ટ્રેલર રિલીઝ પ્રસંગે ધર્મેન્દ્રે જણાવ્યું - સંજય દત્ત અમારા પરિવારના સભ્ય જેવાં જ છે અને મને પુરતો વિશ્વાસ છે કે તેઓ ટુંકમાં જ બહાર આવી જશે. સંજય દત્ત મારા દિલની ખૂબ નજીક છે. અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હું તેમને થયેલી સજા અંગે દુઃખ અનુભવું છું, પરંતુ આ બાબતમાં કંઈ કરી શકાય તેમ નથી. ભૂલ તો આખરે ભૂલ જ હોય છે. નોંધનીય છે કે ધર્મેન્દ્ર અને સંજય દત્તે ઇલાકા અને હથિયાર જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, તો સન્ની દેઓલે યોદ્ધા તેમજ ક્ષત્રિય જેવી ફિલ્મોમાં સંજય સાથે કામ કર્યું છે.
ધર્મેન્દ્રના નાના પુત્ર બૉબી દેઓલે પણ સંજય દત્તને સજા અંગે દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું - સંજય દત્ત સ્વિટ હાર્ટ છે. મને લાગે છે કે ટુંકમાં જ બધું ઠીક થઈ જશે.
ખેર હાલ તો આપને બતાવીએ વાયપીડી 2 ફિલ્મની તસવીરી ઝલક.

વાયપીડી 2 તસવીરોમાં
ધર્મેન્દ્રની હોમ પ્રોડક્શનની યમલા પગલા દીવાના 2 ફિલ્મનો ફર્સ્ટ લુક. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સન્ની દેઓલ અને બૉબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે.

યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં નેહા શર્મા તથા ક્રિસ્ટીના અખીવા પણ છે.

વાયપીડી 2 તસવીરોમાં
યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં નેહા શર્મા તથા ક્રિસ્ટીના અખીવા પણ છે.

વાયપીડી 2 તસવીરોમાં
યમલા પગલા દીવાના 2 ફિલ્મમાં નેહા શર્મા તથા ક્રિસ્ટીના અખીવા પણ છે.

વાયપીડી 2 તસવીરોમાં
યમલા પગલા દીવાના 2 ફિલ્મના એક દૃશ્યમાં ક્રિસ્ટીના અખીવા.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું

Click it and Unblock the Notifications