લંડનમાં વેકેશન માણી રહેલ દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, ચાહકોએ કર્યાં વખાણ
લંડનમાં વેકેશન માણી રહેલ દિશા પટાનીની હૉટ તસવીરો વાયરલ, ચાહકોએ કર્યાં વખાણ
દિશા પટાનીએ હાલમાં જ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ભારતમાં પોતાના સ્લો મોશન ડાંસથી સૌકોઈનું દિલ જીતી લીધું. હાલ તે પોતાની આગામી ફિલ્મ મલંગના શૂટિંગને લઈ ચર્ચામાં છે. આગામી વર્ષે રિલીઝ થનાર આ ફિલ્મથી પહેલા દિશા વેકેશનનો આનંદ ઉઠાવી રહી છે. દિશા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ભારે એક્ટિવ રહે છે.
પોતાની દરેક તસવીર અને વીડિયોને તે શેર કરી રહી છે. આ વખતે લંડન વેકેશનની આ તસવીર તેજીથી વાયરલ થઈ રહી છે. ફેન્સ દિશાની આ તસવીર પર ભારે કોમેન્ટ અને લાઈક્સ આપી રહ્યા છે. કહેવામાં કંઈ વાંધો નથી કે દિશાનું નામ બૉલીવુડની હૉટ અને ગ્લેમરસ એક્ટ્રેસમાં સામેલ છે.

ફિટનેસ
પોતાની ફિટનેસને લઈને પણ તે અલગ ઓળખ બનાવી ચૂકી છે. લંડનની આ તસવીરોની સાથે દિશાનો એક હૉટ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પાણીમાં સ્ટંટ કરતી જોવા મળી રહી છે.
|
અલગ જ સ્ટાઈલ
આમ તો દિશા દરેક સ્ટાઈલમાં ગ્લેમરસ દેખાય છે. જણાવી દઈએ કે દિશાએ લંડન બ્રિઝથી પોતાની એક તસવીર શેર કરતા લખ્યું કે એક સામાન્ય સાંજ માટે પણ લંડનનું આ રૂફટૉપ રેસ્ટોરાં અતિ સુંદર છે.
| |
સોશિયલ મીડિયા પર એક્ટ્વિ
બૉલીવુડમાં બહુ ઓછી એક્ટ્રેસ છે જેમના પર બધી જ સ્ટાઈલ શોભતી હોય. દિશા ઈન્સ્ટાગ્રામ થકી પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે. ત્યારે જ તો આજે તેના ફોલોઅર્સની ગણતરી 23.2 મિલિયન સુધી પહોંચી ગઈ છે. અહીં જુઓ દિશાની વધુ ખાસ તસવીરો...
|
હૉટ તસવીરો
દિશા પટાનીની અત્યાર સુધીની સૌથી હૉટ અને મદમસ્ત તસવીરો અહીં જુઓ...

ફેશન અને સ્ટાઈલ
દિશા હંમેશા પોતાની ફેશન અને સ્ટાઈલને કારણે ચર્ચાનો ભાગ બનતી રહે છે.

દિશાની તસવીર પર
દિશાના ફેન્સે તેમની તસવીરને ભારે પસંદ કરે છે. સાથે જ મજેદાર કોમેન્ટ પણ કરે છે.

લાઈમલાઈટ મેળવી
દિશાની સ્ટાઈલ જોવા લાયક છે. પોતાની ફિલ્મથી વધુ તે પોતાની સ્ટાઈલને કારણે વધુ લાઈમલાઈટમાં રહે છે.

આદિત્ય રૉય કપૂર સાથે
જણાવી દઈએ કે દિશા પટાની ફિલ્મ મલંગમાં આદિત્ય રૉય કપૂર સાથે જોવા મળશે. આ ઉપરાંત ફિલ્મમાં અનિલ કપૂર પણ જોવા મળશે.

અંગત જિંદગીમાં દિશાની સાથે
અંગજી જિંદગીમાં દિશાનું નામ હંમેશા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલું રહે છે. બંનેએ હજુ સુધી ક્યારેય પોતાના સંબંધ જાહેર નથી કર્યા. પરંતુ હંમેશા ડિનર ડેટ પર સાથે જોવા મળે છે.

દરરોજ 2 કલાક જિમમાં
જણાવી દઈએ કે દિશા પટાની જિમમાં દરરોજ 2 કલાકનો સમય વિતાવે છે. ત્યારે જ તો તે બૉલીવુડની ફિટ એક્ટ્રેસમાં સામેલ છે.

ફિલ્મ રિલીઝ
હાલ ફેન્સ દિશાની આગામી ફિલ્મ મલંગનો ઈંતેજાર કરી રહ્યા છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
