For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટાનીની લેટેસ્ટ ફોટો જોઈને તમારા હોશ ઉડી જશે

દિશા પટાની હંમેશા ટાઇગર શ્રોફ સાથે લંચ ડેટ પર જોવા મળે છે. પરંતુ આ વખતે દિશા સાથે આદિત્ય ઠાકરેને જોઈને લોકોના હોશ ઉડી ગયા.

|
Google Oneindia Gujarati News

દિશા પટાની હંમેશા ટાઇગર શ્રોફ સાથે લંચ ડેટ પર જોવા મળે છે. પરંતુ આ વખતે દિશા સાથે આદિત્ય ઠાકરેને જોઈને લોકોના હોશ ઉડી ગયા. દિશા અને આદિત્ય સારા મિત્રો હોય શકે છે, પરંતુ કંઈક ખીચડી બનાવી દેવું પણ લોકોનું કામ છે.

હાલમાં જ ટાઇગર શ્રોફે કોફી વિથ કરણ શૉમાં ખુલાસો કર્યો હતો કે તેને અને દિશા બંનેને ખાવાનું ખુબ જ ગમે છે. એટલા માટે તેઓ દર રવિવારે નવું નવું અને કંઈક સારું ખાવા માટે બહાર નીકળી પડે છે. દર રવિવારે કોઈને કોઈ કેફેથી બહાર નીકળતી તેમની ફોટો જોવા મળે જ છે.

આ પણ વાંચો: અરબાઝ ખાને એવું તો શું પૂછ્યું કે રડવા લાગી સની લિયોની

દિશા પટાની અને આદિત્ય ઠાકરે

દિશા પટાની અને આદિત્ય ઠાકરે

દિશા પટાની અને આદિત્ય ઠાકરેને જોઈને બધાના હોશ ઉડી ગયા હતા.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ડાન્સર

ડાન્સર

દિશા પટાની એક અભિનેત્રી ની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી

ખુબસુરતી અને સાદગી

દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ

હોલિવુડ ફિલ્મ

આપણે જણાવી દઈએ કે દિશા પટાની થોડા સમય પહેલા જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી

લિંક અપ

લિંક અપ

દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપ ને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ

ખુબ જ હોટ

દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી

સુપર સેક્સી

દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.

English summary
Disha Patani lunch date with Maharashtra Youth leader Aditya Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X