દિશા પટાની હોટ બિકીની ફોટો, ફેન્સે કહ્યું- કાલે પેપર છે, વાંચવા દો
દિશા પટાની ભલે અત્યારસુધીમાં માત્ર 2 બોલિવૂડ ફિલ્મ કરી ચુકી હોય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે.
દિશા પટાની ભલે અત્યારસુધીમાં માત્ર 2 બોલિવૂડ ફિલ્મ કરી ચુકી હોય પરંતુ તે હંમેશા ચર્ચામાં રહે છે. દિશા પટાની તેની હોટ અને ગ્લેમરસ તસ્વીરોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાએ રેડ બિકીનીમાં હોટ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જેને કારણે તે ટ્રોલ પણ થઇ છે. કેટલાક ફેન્સ આટલે સુધી પણ કહી ગયા કે, દીદી કાલે અમારું પેપર છે, અમને વાંચવા દો.
દિશાનો આ અંદાઝ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. તેને કારણે તેની ફોટો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે. આપને જણાવી દઈએ કે દિશા પટાનીએ 'ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી' ઘ્વારા બોલિવૂડ ડેબ્યુ કર્યો હતો. ત્યારથી તે પોતાની સુંદરતા અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેવા લાગી છે.
આ પણ વાંચો: કરિશ્મા શર્માનો આ સેક્સી અંદાઝ તમારા હોશ ઉડાવી દેશે, હોટ ફોટો

રેડ બિકીનીમાં હોટ ફોટો
દિશા પટાની એ હાલમાં ઇન્સ્ટાગ્રામ પર રેડ બિકીનીમાં હોટ ફોટો શેર કર્યો છે, જે ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

દિશાના સેક્સી અંદાઝ પર કમેન્ટ
દિશાના સેક્સી અંદાઝ પર યુઝરે એવી કમેન્ટ પણ કરી છે કે દીદી કાલે અમારું પેપર છે, અમને વાંચવા દો.

એમએસ ધોની ફિલ્મ
દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ
દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ડાન્સર
દિશા પટાની એક અભિનેત્રીની સાથે સાથે શાનદાર ડાન્સર પણ છે. તે પોતાના ડાન્સ વીડિયો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

ખુબસુરતી અને સાદગી
દિશા પટાનીની ખુબસુરતી અને તેની સાદગીને કારણે તેના કરિયરની શરૂઆતમાં જ તેના લાખો દીવાના બની ચુક્યા છે.

હોલિવુડ ફિલ્મ
આપણે જણાવી દઈએ કે દિશા પટાની જેકી ચેન સાથે કુંગ ફૂ યોગા ફિલ્મમાં જોવા મળી હતી.

લિંક અપ
દિશા પટાની પર્સનલ લાઈફ વિશે વાત કરવામાં આવે તો તેના ટાઇગર શ્રોફ સાથે રિલેશનશિપને કારણે ચર્ચા રહે છે.

ખુબ જ હોટ
દિશા પટાની ખુબ જ હોટ છે અને તે પોતાના ફેન્સ માટે તેની તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરતી રહે છે.

સુપર સેક્સી
દિશા પટાની ટોપલેસ ફોટોશૂટ પણ કરાવી ચુકી છે. દિશા પટાની પોતાના દરેક ફોટોશૂટમાં સેક્સી અંદાઝ બતાવવામાં પાછળ નથી હટતી.












Click it and Unblock the Notifications
