વ્હાઈટ લુકમાં એકદમ બોમ્બ લાગી રહી છે દિશા પટણી, જુઓ અત્યારસુધીનો સૌથી બોલ્ડ અવતાર
આ દિવસોમાં બોલિવૂડમાં દિશા પટણીનો અલગ જ સ્વેગ જોવા મળે છે. દિવસે દિવસે બોલ્ડ બની રહેલી દિશા પટણીએ હવે બેડરૂમમાં વ્હાઈટ ડ્રેસમાં પોઝ આપીને ઈન્ટરનેટનો પારો ઉચકી દીધો છે.
દિશા પટણી તેના હોટ એન્ડ હોલ્ડ અવતારથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. દિશા સમયે સમયે તેની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ વખતે દિશાએ પોતાના હોટ લુકથી ફેન્સની ધડકન વધારી છે.

દિશા પટણીએ તેની આ તસવીરો સીધી બેડરૂમમાંથી શેર કરી છે. દિશાનો આ લુક કઈંક વધારે જ હોટ છે. આ લુક એટલો હોટ કે ફેન્સ પણ કહી રહ્યા છે કે આ બધા લુકથી ચડિયાતો છે. દિશાનો આટલો બોલ્ડ અવતાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.
દિશા પટણીની આ તસવીરોએ આવતા જ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. તેના ફઆ ફોટો પર લોકો સતત કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ કે, ટાઈગર આ પોસ્ટને પસંદ કરી રહ્યો છે. અન્ય એક યુઝર્સે લખ્યુ કે, તમારા ચહેરા પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. લોકો દિલ ખોલીને દિશાના વખાણ કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી દિશા પટણી તેના એક્સ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે જોવા મળ્યા બાદ ચર્ચામાં છે. ગયા વર્ષે બન્ને અલગ થયા તે પહેલા વર્ષો સુધી ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા હતી. તેમના બ્રેકઅપ બાદ તેઓ દિલ્હીમાં એક ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.
અહીં ટાઇગરની બહેન કૃષ્ણા પણ તેમની સાથે હતી. જો કે બાદમાં તે એક અજાણ્યા વ્યક્તિ સાથે પણ જોવા મળી. દિશા પટણી ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ સાથે પ્રોજેક્ટ કેમાં જોવા મળશે. બીજી તરફ ટાઈગર પાસે અક્ષય કુમાર સાથે બડે મિયાં છોટે મિયાંમાં કામ કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
