For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા પટણીએ બોલ્ડનેસનો તડકો માર્યો, ટુ-પીસ બિકીની પહેરી કેમેરા સામે પોઝ આપ્યો!

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવનારી દિશા પટાનીને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તે પોતાની ફિલ્મો અને પાત્રોને લઈને ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તે તેના લુક્સને કારણે ચોક્કસથી હેડલાઈન્સમાં રહે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવનારી દિશા પટાનીને આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તે પોતાની ફિલ્મો અને પાત્રોને લઈને ચર્ચામાં હોય કે ન હોય, પરંતુ તે તેના લુક્સને કારણે ચોક્કસથી હેડલાઈન્સમાં રહે છે. અવારનવાર તેનો બેબાક અને બોલ્ડ અંદાજથી ચાહકોને આશ્ચર્યચકિત કરતી રહે છે. આજે તે એવા સમયે છેસ, જ્યાં ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર છે.

દિશાનો બોલ્ડ લુક

દિશાનો બોલ્ડ લુક

દિશા ફિલ્મો કરતા વધુ તેની હોટનેસ અને ફિટનેસના કારણે ફેન્સમાં ચર્ચામાં રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અવારનવાર તેની રોજ નવી સ્ટાઈલ જોવા મળે છે. હવે ફરી દિશાએ પોતાનો હોટ અવતાર બતાવ્યો છે.

બિકીની પહેરી પોઝ આપ્યો

દિશાએ પોતાની એક એવી તસવીર શેર કરી છે, જેને જોઈને લોકોનો પરસેવો છૂટી ગયો છે. આમાં તે પીચ કલરની બિકીની પહેરેલી જોઈ શકાય છે. બિકીનીમાં દિશાનો લુક અને પોઝ ખૂબ જ આકર્ષક છે. તસવીરમાં જોઈ શકાય છે કે દિશા તેના વાળ પાછળની તરફ પકડીને સૂર્યના કિરણોનો આનંદ માણી રહી છે.

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

ફેન્સ સતત કમેન્ટ કરી રહ્યા છે

અહીં દિશા નો મેકઅપમાં લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તે તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. દિશા ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. માત્ર ચાહકો જ નહીં તમામ સેલેબ્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દિશાએ ફરી પોતાની હોટનેસને લઈને બધાને દિવાના બનાવી દીધા છે.

આ ફિલ્મોમાં દિશા જોવા મળશે

વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા ટૂંક સમયમાં 'એક વિલન 2'માં જોવા મળશે. આ પછી તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોધા'માં જોવા મળશે. તે જ સમયે, અહેવાલ છે કે દિશા અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ 'પુષ્પા 2'ના બીજા ભાગમાં આઈટમ સોંગ કરતી જોવા મળશે.

English summary
Disha Patni poses in front of the camera wearing a two-piece bikini!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X