For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PICS : ભલભલાની આંખે આંસુ લાવી દીધાં આ ફિલ્મોએ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 26 જુલાઈ : એક વિલન બૉક્સ ઑફિસે ફુલ્લી સક્સેસ રહી. તેની સફળતાએ તેને 100 કરોડ ક્લબમાં પહોંચાડી દીધી. એક યુવાન છોકરી કે જે પોતાની ઇચ્છા પર્ણ કરવા માંગતી હતી, પણ તે પહેલા જ તે મરી જાય છે. ફિલ્મના આ દૃશ્યે સૌને લાગણીશીલ બનાવી દીધાં. તે છોકરી હૉટ એન્ડ સેક્સી શ્રદ્ધા કપૂર હતી. એક વિલનની હીરોઇન શ્રદ્ધા એક ખૂબ ગંભીર બીમારીથી પીડાય છે કે જેની સારવાર શક્ય નથી, પણ હીર સિદ્ધાર્થ મલ્હોત્રા શ્રદ્ધાને બચાવવામાં સફળ થાય છે. ફિલ્મમાં સીરિયલ કિલરનો રોલ કરનાર રીતેશ દેશમુખ હીરોઇનને બારીમાંથી ધક્કો આપી મોતની ઉંઘ સુવડાવી દે છે. ફિલ્મ નિર્માતાઓએ આવી જ કેટલીક ગંભીર બીમારીઓ પર આધારિત ફિલ્મોનું નિર્માણ કર્યુ છે કે જેનાથી લોકો જોડાયેલા અનુભવતા નજરે પડ્યાં.

તેવી જ રીતે પ્રિયંકા ચોપરાએ પણ બર્ફી ફિલ્મમાં મંદબુદ્ધિની છોકરીની ભૂમિકા અદા કરી હતી, તો શાહરુખ ખાન અભિનીત માય નેમ ઇઝ ખાન પણ કંઇક એવી જ હતી.

ચાલો તસવીરો સાથે જોઇએ એવી બૉલીવુડ ફિલ્મો કે જે જોઈને લોકો રડી પડ્યાં :

વી આર ફૅમિલી

વી આર ફૅમિલી

આ ફિલ્મ ઇંગ્લિશ મૂવી સ્ટેપ મૉમ પર આધારિત છે. મુખ્ય ભૂમિકામાં કાજોલને સર્વાઇવલ કૅંસર હતું.

બ્લૅક

બ્લૅક

સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ બ્લૅકમાં અમિતાભે અલ્ઝાઇમર વિક્ટિમનો રોલ કર્યો હતો.

કલ હો ના હો

કલ હો ના હો

આ ફિલ્મમાં નૈના કપૂર પોતાના બીમાર પાડોસીના પ્રેમમાં પડી જાય છે.

આનંદ

આનંદ

આ ફિલ્મમાં રાજેશ ખન્ના કૅંસર પીડિત વ્યક્તિ હતાં.

પા

પા

આ ફિલ્મ પ્રોગેરિયાથી પીડાતા લોકો પર બની હતી. ફિલ્મમાં અમિતાભ પ્રોગેરિયાથી પીડાતા હતાં.

ફિર મિલેંગે

ફિર મિલેંગે

ફિર મિલેંગેમાં શિલ્પા શેટ્ટી એચઆઈવી પૉઝિટિવ હતાં. આ ફિલ્મ એડ્સ પ્રત્યે જાગૃતિ માટે બની હતી.

ગઝની

ગઝની

ફિલ્મમાં આમિર ક્ષણ ભરમાં જ બધુ ભુલી જતા હતાં. આમિર ગઝનીમાં એન્ટેરોગ્રેડ એમ્નેસિયા નામની બીમારીથી પીડાતા હતાં.

ગુઝારિશ

ગુઝારિશ

હૃતિકે ક્વાડ્રીપ્લેજિક દર્દીની ભૂમિકા ભજવી હતી.

યૂ મી ઔર હમ

યૂ મી ઔર હમ

આ ફિલ્મમાં કાજોલ અલ્ઝાઇમરથી પીડાતા હતાં.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

શાહરુખ ખાને એસ્પર્જર્સ સિન્ડ્રોમ પીડિત વ્યક્તિની ભૂમિકા ભજવી હતી.

બર્ફી

બર્ફી

આ ફિલ્મમાં જ્હૉનસને મૂંગા-બહેરાનો રોલ કર્યો હતો.

એક વિલન

એક વિલન

રીતેશ દેશમુખ એક એવી બીમારીના શિકાર હતા કે જેના પગલે તેઓ સીરિયલ કિલર બની જાય છે.

એક વિલન

એક વિલન

શ્રદ્ધા કપૂર આ ફિલ્માં એક ગંભીર બીમારીથી પીડિત છે.

English summary
Bollywood filmmakers gaging the audiences preferences have off late based a lot of Bollywood films on such heart breaking diseases.Technically there is barely an actor in Bollywood who has played the role of a disease stricken person.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X