ઈશા ગુપ્તાએ સાડીમાં શેર કર્યા ફોટા, બોલ્ડ બ્લાઉઝે ખેંચ્યુ સહુનુ ધ્યાન, જુઓ Pics
ઈશા ગુપ્તાએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. સાડીમાં પણ ઈશા ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
મુંબઈઃ અભિનેત્રી અને મૉડલ ઈશા ગુપ્તા ભલે ફિલ્મોમાં બહુ સક્રિય ના હોય પરંતુ પોતાના ફોટા અને નિવેદનોને લઈને તે સમાચારોમાં છવાયેલી રહે છે. ઈશા પોતાના બોલ્ડ ડ્રેસને લઈને ઘણીવાર ધ્યાન ખેંચે છે. આ વખતે તેણે સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. સાડીમાં પણ ઈશા ઘણા બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટના અમુક ફોટા તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેના ફોટા શેર કરતા જ વાયરલ થઈ ગયા છે. સાડી સાથે-સાથે તેનો બ્લાઉઝ પણ સોશિયલ મીડિયા યુઝર્સનુ ધ્યાન ખેંચી રહ્યો છે. આનુ કારણ તેનો બ્લાઉઝ ઘણો રીવિલિંગ છે.

સામે આવ્યા ઈશાના ફોટા
ઈશાએ પોતાના આ લેટેસ્ટ ફોટોશૂટના અમુક ફોટા 'સાડી' કેપ્શન સાથે ઈન્સ્ટા પર શેર કર્યા છે. ઈશા ગુપ્તાએ આ ફોટામાં ફ્લોરલ વ્હાઈટ સાડી પહેરી છે. અભિનેત્રીએ આ સાડી સાથે ઘણા રિવીલિંગ બ્લાઉઝ પહેર્યા છે જેના પર યુઝર્સનુ ધ્યાન જઈ રહ્યુ છે. ઘણા યુઝર્સે તેના બ્લાઉઝ પર કમેન્ટ કરી છે. વળી, ઘણા યુઝર્સ તેના સાડી લુકની પ્રશંસા કરી રહ્યા છે.

સ્પેનિશ યુવક સાથે અફેરમાં છે ઈશા
ઈશા ગુપ્તા ઘણા સમયથી સ્પેનિશ યુવક મેનુઅલ કેંપોસ ગુલર સાથે રિલેશનમાં છે. થોડા સમય પહેલા જ્યારે ઈશા કોરોના પૉઝિટિવ થઈ ત્યારે કેંપોસ સાથે મેડ્રિડમાં તેણે આઈસોલેશનમાં પોતાનો સમય વીતાવ્યો હતો.

ઘણી ફિલ્મોમાં કરી ચૂકી છે કામ
ઈશા ગુપ્તાએ પોતાનુ બૉલિવુડ ડેબ્યુ જન્નત 2 સાથે કર્યુ હતુ. જન્નત 2માં ઈમરાન હાશમી સાથે ડેબ્યુ કરનારી ઈશા ગુપ્તાને બેસ્ટ ડેબ્યુનુ નૉમિનેશન મળ્યુ હતુ. ત્યારબાદ રાઝ-3ડી અને બાદશાહોમાં પણ ઈશા ગુપ્તા જોવા મળી. જો કે, તે ફિલ્મોમાં વધુ સફળ નથી રહી. ઈશા મૉડલિંગમાં પણ પોતાની ઓળખ ધરાવે છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
